Mari Mata Mari Hare - Reshma Thakor
Singer : Reshma Thakor , Lyrics : Virbhan Thakor
Music : Dhaval Patel & Akkiy Barot , Label : T-Series
Singer : Reshma Thakor , Lyrics : Virbhan Thakor
Music : Dhaval Patel & Akkiy Barot , Label : T-Series
Mari Mata Mari Hare Lyrics in Gujarati
| મારી માતા મારી હારે લિરિક્સ ગુજરાતીમાં
હે અમે ડરતા નથી કોઈ વાતે
હો અમે ડરતા નથી કોઈ વાતે
અમે ડરતા નથી કોઈ વાતે
મારી માતા મારી હારે
હે માડી સુખમાંને દુખમાં લાજ રાખે
હે માડી સુખમાંને દુખમાં લાજ રાખે
મારી માતા મારી હારે
હો પડતી નહી આવે મારી કોઈ ચાલે
દુશ્મનો ભલે ચાલ ગમે એવી ચાલે
પડતી નહી આવે મારી કોઈ ચાલે
દુશ્મનો ભલે ચાલ ગમે એવી ચાલે
હે માડી મનના ધાર્યા કોમ મારા કરે
હે માડી દુખના દાડે દોડી આવે
અમારી માતા અમારી હારે
હો મારી કુળદેવી અમારી હારે
હો અમને પાડવા તો ઘણા લોકો રે મથી રહ્યા
અમે તો માજાના પરતાપે ટકી રહ્યા
હો મોઢે હારું બોલે પણ મનમાં તો બળી રહ્યા
તોય અમે જિંદગી જલસાથી જીવી રહ્યા
હો કોઈની હાડાબારી અમે તો ના રાખીએ
માતાનું નામ લઈને દુનિયા ફરીએ
હો કોઈની હાડાબારી અમે તો ના રાખીએ
માતાનું નામ લઈને દુનિયા આખી ફરીએ
હે મને રાજા જેવી જિંદગી જીવાડે
એ મારા મનના ધાર્યા કામ પૂરા કરે
મારી માતા મારી હારે
અરે હો મારી માતા મારી હારે
હો અમે તો અમારી દુનિયામાં ખુશ રહીએ
પારકી પંચાતમાં અમે રે ના પડીએ
હો માતા મારી કહે બસ એટલું જ કરીએ
માની રજા વગર એક ડગલું ન ભરીએ
હો માતા મારી બોલે એ કરીને બતાવે
સિંહણના ચોલે બીજું કોઈ ના રે આવે
માતા મારી બોલે કરીને બતાવે
સિંહણના તોલે બીજું કોઈ ના રે આવે
હે મારા હમ પડે ને માતાના છોડે
પાવરવાળાનો પાવર ઉતારે
મારી માતા મારી હારે
અરે હો મારી રી જહો સદી મારી હારે
હો અમે ડરતા નથી કોઈ વાતે
અમે ડરતા નથી કોઈ વાતે
મારી માતા મારી હારે
હે માડી સુખમાંને દુખમાં લાજ રાખે
હે માડી સુખમાંને દુખમાં લાજ રાખે
મારી માતા મારી હારે
હો પડતી નહી આવે મારી કોઈ ચાલે
દુશ્મનો ભલે ચાલ ગમે એવી ચાલે
પડતી નહી આવે મારી કોઈ ચાલે
દુશ્મનો ભલે ચાલ ગમે એવી ચાલે
હે માડી મનના ધાર્યા કોમ મારા કરે
હે માડી દુખના દાડે દોડી આવે
અમારી માતા અમારી હારે
હો મારી કુળદેવી અમારી હારે
હો અમને પાડવા તો ઘણા લોકો રે મથી રહ્યા
અમે તો માજાના પરતાપે ટકી રહ્યા
હો મોઢે હારું બોલે પણ મનમાં તો બળી રહ્યા
તોય અમે જિંદગી જલસાથી જીવી રહ્યા
હો કોઈની હાડાબારી અમે તો ના રાખીએ
માતાનું નામ લઈને દુનિયા ફરીએ
હો કોઈની હાડાબારી અમે તો ના રાખીએ
માતાનું નામ લઈને દુનિયા આખી ફરીએ
હે મને રાજા જેવી જિંદગી જીવાડે
એ મારા મનના ધાર્યા કામ પૂરા કરે
મારી માતા મારી હારે
અરે હો મારી માતા મારી હારે
હો અમે તો અમારી દુનિયામાં ખુશ રહીએ
પારકી પંચાતમાં અમે રે ના પડીએ
હો માતા મારી કહે બસ એટલું જ કરીએ
માની રજા વગર એક ડગલું ન ભરીએ
હો માતા મારી બોલે એ કરીને બતાવે
સિંહણના ચોલે બીજું કોઈ ના રે આવે
માતા મારી બોલે કરીને બતાવે
સિંહણના તોલે બીજું કોઈ ના રે આવે
હે મારા હમ પડે ને માતાના છોડે
પાવરવાળાનો પાવર ઉતારે
મારી માતા મારી હારે
અરે હો મારી રી જહો સદી મારી હારે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon