Dam Dam Dammar Dak Vage Lyrics in Gujarati | ડમ ડમ ડમ્મર ડાક વાગે લિરિક્સ ગુજરાતીમાં

Dam Dam Dammar Dak Vage - Aishwarya Majmudar & Jigardan Gadhavi
Singer : Aishwarya Majmudar & Jigardan Gadhavi
Music: Nishant Mehta & Nilay Salvi , Lyrics : Kavvi Ghanshyam 
 
Dam Dam Dammar Dak Vage Lyrics in Gujarati
| ડમ ડમ ડમ્મર ડાક વાગે લિરિક્સ ગુજરાતીમાં 
 
હે ખમ્મા ખમ્મા,  હે ખમ્મા ખમ્મા

ખમ્મા ખમ્મા ઓખા ધરાની માવડી રે…
હે,ખમ્મા ખમ્મા ઓખા ધરાની માવડી રે…
હે,ખમ્મા ખમ્મા ઓખા ધરાની માવડી રે…
હે,ખમ્મા ખમ્મા ઓખા ધરાની માવડી રે…

હે,મોગલ બૂડતા ની,મોગલ બૂડતા ની જાલે છે બાવડી રે…
મોગલ બૂડતા ની જાલે છે બાવડી રે…

ખમ્મા ખમ્મા, હે ખમ્મા ખમ્મા
ખમ્મા ખમ્મા ઓખા ધરાની માવડી રે…
હે,ખમ્મા ખમ્મા ઓખા ધરાની માવડી રે…

હે મોગલ ભેળીયો ઓઢીને રમવા ઉતયૉ રે…
મોગલ ભેળીયો ઓઢીને રમવા ઉતયૉ રે…
મોગલ નવ લાખું , મોગલ નવ લાખું સંગે નોતયૉ રે…
મોગલ નવ લાખું સંગે નોતયૉ રે…

ખમ્મા ખમ્મા,હે ખમ્મા ખમ્મા
ખમ્મા ખમ્મા, ઓખા ધરાની માવડી રે…
હે,ખમ્મા ખમ્મા, ઓખા ધરાની માવડી રે…

એ ડમ ડમ ડમ્મર ડાક વાગે, ડાક વાગે રે આજ,
એ ડમ ડમ ડમ્મર ડાક વાગે, ડાક વાગે રે આજ,
એ, દુખડા દોડી દોડી ને ભાગ્યા રે આજ,
એ, દુખડા દોડી દોડી ને ભાગ્યા રે આજ,
એ,ડમ ડમ ડમ ડમ્મર ડાક વાગે, ડાક વાગે રે આજ,

એ નવ નવ દેવીઓ,નવ નવ રાત ગરબે રમવા પધારે આજ,
નવ નવ દેવીઓ,નવ નવ રાત ગરબે રમવા પધારે આજ,
ગરબે રમવા પધારે, પધારે.. આજ, આજ આજ  

 ડમ ડમ ડમ્મર ડાક વાગે, ડાક વાગે રે આજ,
એ,ડમ ડમ ડમ ડમ્મર ડાક વાગે, ડાક વાગે રે આજ,


હૂં.. તને વિનવું........ 
એ હૂં, તને વિનવું ખોડીયાર માં, ગરબે રમવા આવ રે,  
સરખે સરખી સાહેલડી માં, રમવા નીસયૉ માં,
હેજી સરખે સરખી સાહેલડી માં, રમવા નીસયૉ માં,

હા ગડી ગડીનો ડમરો રે માં પૂજ્યો માંજમ રાત 
સરખે સરખી સાહેલડી માં, રમવા નીસયૉ માં,
એ હૂં, તને વિનવું ખોડીયાર માં, ગરબે રમવા આવ રે,  
સરખે સરખી સાહેલડી માં, રમવા નીસયૉ માં,
હેજી સરખે સરખી સાહેલડી માં, રમવા નીસયૉ માં,
હે સરખે સરખી સાહેલડી માં, રમવા નીસયૉ માં,

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »