Samay - Vikram Thakor
Singer : Vikram Thakor , Music : Rahul - Ravi
Lyrics : Raghuvir Barot , Label : Jigar Studio
Singer : Vikram Thakor , Music : Rahul - Ravi
Lyrics : Raghuvir Barot , Label : Jigar Studio
Samay Lyrics in Gujarati
| સમય લિરિક્સ ગુજરાતીમાં
હો નોતી તું મારા નસીબમાં
હો નોતી તું મારા નસીબમાં
નોતો તારા હું નશીબમાં
જુદા થઈ જીવવાનું હશે વાલી મારા કિસ્મતમાં
હવે હસતા મુખે જુદા તમે થાઓ મારી જાન
હતું એનાથી વધારે રહેશે દિલમાં તારું માન
હવે રડવાથી નથી કોઈ ફાયદો
આ કુદરતનો કેવો કાયદો
સમય આવી ગયો વાલી આ જુદાઈનો
સમય આવી ગયો વાલી આ જુદાઈનો
હો નોતી તું મારા નસીબમાં
નોતો તારા હું નસીબમાં
હો નોતો તારા હું નસીબમાં
હો જુદાઈનું દર્દ જુદા થયા એજ જાણે
દુનિયા તો પ્રેમીઓના દર્દને રે માણે
હો હો વાગે જો ઠોકર કોણ સાથ રે નિભાવશે
તારા જેવું વાલી હવે કોણ રે હાચવશે
હો આખી જિંદગી તારી યાદોમાં રડવું રહ્યું
મને કયા રે જનમનું આવું પાપ રે નળ્યું
હવે રડવાથી નથી કોઈ ફાયદો આ કુદરતનો કેવો કાયદો
સમય આવી ગયો વાલી આ જુદાઈનો
હો સમય આવી ગયો વાલી આ જુદાઈનો
નોતી તું મારા નસીબમાં નોતો તારા હું નસીબમાં
નોતો તારા હું નસીબમાં
હો ભૂલી જજે મને તારો ભવ ના બગાડતી
વીતેલો સમય હવે યાદ ના તું કરતી
હો હો હાંભળવાને બોલ તારા દિલ જીદ કરશે
ત્યારે મારા કાળજડે દુખ બહુ થાશે
હો જુલ્મી જગતના ઝુલમ સહી અમે લેશું
એકબીજાની યાદમાં જીવી જોને લેશું
હવે રડવાથી નથી કોઈ ફાયદો
આ કુદરતનો કેવો કાયદો
સમય આવી ગયો વાલી આ જુદાઈનો
હો સમય આવી ગયો વાલી આ જુદાઈનો
હો નોતી તું મારા નસીબમાં
નોતો તારા હું નશીબમાં
જુદા થઈ જીવવાનું હશે વાલી મારા કિસ્મતમાં
હવે હસતા મુખે જુદા તમે થાઓ મારી જાન
હતું એનાથી વધારે રહેશે દિલમાં તારું માન
હવે રડવાથી નથી કોઈ ફાયદો
આ કુદરતનો કેવો કાયદો
સમય આવી ગયો વાલી આ જુદાઈનો
સમય આવી ગયો વાલી આ જુદાઈનો
હો નોતી તું મારા નસીબમાં
નોતો તારા હું નસીબમાં
હો નોતો તારા હું નસીબમાં
હો જુદાઈનું દર્દ જુદા થયા એજ જાણે
દુનિયા તો પ્રેમીઓના દર્દને રે માણે
હો હો વાગે જો ઠોકર કોણ સાથ રે નિભાવશે
તારા જેવું વાલી હવે કોણ રે હાચવશે
હો આખી જિંદગી તારી યાદોમાં રડવું રહ્યું
મને કયા રે જનમનું આવું પાપ રે નળ્યું
હવે રડવાથી નથી કોઈ ફાયદો આ કુદરતનો કેવો કાયદો
સમય આવી ગયો વાલી આ જુદાઈનો
હો સમય આવી ગયો વાલી આ જુદાઈનો
નોતી તું મારા નસીબમાં નોતો તારા હું નસીબમાં
નોતો તારા હું નસીબમાં
હો ભૂલી જજે મને તારો ભવ ના બગાડતી
વીતેલો સમય હવે યાદ ના તું કરતી
હો હો હાંભળવાને બોલ તારા દિલ જીદ કરશે
ત્યારે મારા કાળજડે દુખ બહુ થાશે
હો જુલ્મી જગતના ઝુલમ સહી અમે લેશું
એકબીજાની યાદમાં જીવી જોને લેશું
હવે રડવાથી નથી કોઈ ફાયદો
આ કુદરતનો કેવો કાયદો
સમય આવી ગયો વાલી આ જુદાઈનો
હો સમય આવી ગયો વાલી આ જુદાઈનો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon