Set Che - Parth Bharat Thakkar
Singer & Music - Parth Bharat Thakkar
Lyrics - Niren Bhatt , Label - Saregama India Limited
Singer & Music - Parth Bharat Thakkar
Lyrics - Niren Bhatt , Label - Saregama India Limited
Set Che Lyrics in Gujarati
| સેટ છે લિરિક્સ ગુજરાતીમાં |
બધુ સેટ છે
જલસા છે ભઈલા સેટ છે
બક્કા છે ભઈલા
સેટ છે સેટ છે રે ભઈલા
સેટ છે સેટ છે બધુ સેટ છે
ધીંગા ને મસ્તી સેટ છે
કિસ્મત છે હસતી
સેટ છે સેટ છે રે ભઈલા
સેટ છે સેટ છે બધુ સેટ છે
બૂમ છે બંદા ને બધે
બૂમા બૂમ છે કે ચારે કોર
મચાવી ધૂમ છે
કે મારે મારુ બધુ સેટ છે
બધુ સેટ છે યાર
બૂમ છે બંદા ને બધે
બૂમા બૂમ છે કે ચારે કોર
મચાવી ધૂમ છે
કે મારે મારુ બધુ સેટ છે
બધુ સેટ છે યાર
હે ટેન્શન ના દાદા
પુરા થઈ ગયા તારા ને મારા છે
દિવસો બહુ સારા ટચ્ચ વૂડ કરી લે
ભાઈ તું મારા મસ્ત મોટા મોટા
સપના ઓ બધા સપના જે જોયા તા
પુરા થઈ ગયા
બૂમ છે બંદા ને બધે
બૂમા બૂમ છે કે ચારે કોર
મચાવી ધૂમ છે
કે મારે મારુ બધુ સેટ છે
બધુ સેટ છે યાર
જલસા છે ભઈલા સેટ છે
બક્કા છે ભઈલા
સેટ છે સેટ છે રે ભઈલા
સેટ છે સેટ છે બધુ સેટ છે
ધીંગા ને મસ્તી સેટ છે
કિસ્મત છે હસતી
સેટ છે સેટ છે રે ભઈલા
સેટ છે સેટ છે બધુ સેટ છે
બૂમ છે બંદા ને બધે
બૂમા બૂમ છે કે ચારે કોર
મચાવી ધૂમ છે
કે મારે મારુ બધુ સેટ છે
બધુ સેટ છે યાર
બૂમ છે બંદા ને બધે
બૂમા બૂમ છે કે ચારે કોર
મચાવી ધૂમ છે
કે મારે મારુ બધુ સેટ છે
બધુ સેટ છે યાર
હે ટેન્શન ના દાદા
પુરા થઈ ગયા તારા ને મારા છે
દિવસો બહુ સારા ટચ્ચ વૂડ કરી લે
ભાઈ તું મારા મસ્ત મોટા મોટા
સપના ઓ બધા સપના જે જોયા તા
પુરા થઈ ગયા
બૂમ છે બંદા ને બધે
બૂમા બૂમ છે કે ચારે કોર
મચાવી ધૂમ છે
કે મારે મારુ બધુ સેટ છે
બધુ સેટ છે યાર
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon