Kambi Kadala Ni Jod Lyrics in Gujarati

Kambi Kadala Ni Jod - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Lyrics : Hari Bharwad
Music : Shashi Kapdiya , Label - Saregama India Limited
 
Kambi Kadala Ni Jod Lyrics in Gujarati
| કાંબી કદલાની જોડ લિરિક્સ ગુજરાતીમાં |
 
એ લાવું માલણ કાંબી કડલા ની જોડ રે
એ લાવું માલણ કાંબી કડલા ની હું તો જોડ રે

હે તારા ઓઢણે ટંકાવુ કસુંબલ કોર રે
એ કેવી ભાગ્યશાળી હસે એ ધર ની ભીતળીયુ
જેની ગારુ કરવા આવશે ગોરા હાથ વાળીયુ
હે આવો માલણ ભેળા ભરશું આપણ ડગલાં
હે લાવું માલણ તને મનગમતા હું કડલા

ઓ ઉગમણા ઘર જામ્યો મેહુલા લાગે મને વાલા
ધરતી ની જાણે ફોરમ છુટે પડે પગલા તારા
એ ડગ ભરે ડોઢl ધરણી જીલે નઈ ભાર
મલક ફર્યો મેં ના ભાળી આવી નાર

એ ગોરો એનો વાલ ને આંખે આંજેશે હોયરો
લેણલા લાગી જ્યાં ઉકેલાયો પ્રેમ નો આ કોયડો
હે માને તો કોઈ વાલણ ને જઈ મનાવો રે
એ હમજે તો એને રે કોઈ હમજાવો રે

ઓ દેવ મારે તને દેહ ના વાલી કોલ રે
મીઠા રે બોલ માલણ તું તો હવે બોલ રે
ઓ જીવતર જીવવા ના માલણ લાગે દાડા હારા
હેલ ભરી ને આવશો તો રુડુ લાગે ધર નુ મારા

એ વન ની વનરાય ને પંખીડા પુરે છે સુર રે
તમારા પગલે માલણ મહકે ઘરા ની ઘુળ રે
એ આવો માલણ ભેળા ભરસુ આપણ ડગલા
હે લાવું માલણ તને મનગમતા હું કડલા

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »