Tara Prem Ni Mosam - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics: Manoj Prajapati
Music : Dhaval Kapadiya , Label- Saregama India Limited
Singer : Kajal Maheriya , Lyrics: Manoj Prajapati
Music : Dhaval Kapadiya , Label- Saregama India Limited
Tara Prem Ni Mosam Lyrics in Gujarati
| તારા પ્રેમની મૌસમ લિરિક્સ ગુજરાતીમાં |
તારા પ્રેમ ની આ કેવી મોસમ કરે છે વાયરે વાતો....(2)
રાહ જોવે આખો અમારી થાય ક્યારે મુલાકાતો
તું સરગમ હું ગીત તું મારુ મીત
હું ધડકન તું શ્વાસ મને તારો વિશ્વાસ
તને જોયી ને દિલ મારુ કહે તું છે જ એનો કર્યો ઇંતજાર
તું છે જ એનો કર્યો ઇંતજાર....
હો આખો ના પાપણ જુકાવી લીધા
બંધ કરી ને દિલ માં છુપાવી દીધા
અમે રાહ ઘણી જોયી ક્યારે કરશું ઈઝહાર
અરમાનો થયા પુરા મળ્યો તારો પ્યાર
મારી માંગેલી મન્નત તારા ચરણો માં જન્નત
તારા નામે કર્યું મારુ જીવન ને તનમન
મારા સપનામાં આવી રોજ સતાવે
તું છે એજ જેનો કર્યો ઇંતેજાર...(2)
દિલ ના નગર ના રસ્તા સૂના હતા
તમને મારી કસમ છે દૂર ના જતા
હો મારા હાથ ની લકીરો પર નામ છે તમારા
સાથે કાયમ રહેશું જાણે ચાંદ ને સિતારા
આ હોઠો ની હસી તમે છો મારી જાન
મારી રોમેં રોમેં લખ્યું તમારું જ નામ
તમે લાખો માં એક ઓ મારા યાર
તું છે એજ જેનો કર્યો ઇંતેજાર....(2)
તું છે એજ જેનો કર્યો ઇંતેજાર
રાહ જોવે આખો અમારી થાય ક્યારે મુલાકાતો
તું સરગમ હું ગીત તું મારુ મીત
હું ધડકન તું શ્વાસ મને તારો વિશ્વાસ
તને જોયી ને દિલ મારુ કહે તું છે જ એનો કર્યો ઇંતજાર
તું છે જ એનો કર્યો ઇંતજાર....
હો આખો ના પાપણ જુકાવી લીધા
બંધ કરી ને દિલ માં છુપાવી દીધા
અમે રાહ ઘણી જોયી ક્યારે કરશું ઈઝહાર
અરમાનો થયા પુરા મળ્યો તારો પ્યાર
મારી માંગેલી મન્નત તારા ચરણો માં જન્નત
તારા નામે કર્યું મારુ જીવન ને તનમન
મારા સપનામાં આવી રોજ સતાવે
તું છે એજ જેનો કર્યો ઇંતેજાર...(2)
દિલ ના નગર ના રસ્તા સૂના હતા
તમને મારી કસમ છે દૂર ના જતા
હો મારા હાથ ની લકીરો પર નામ છે તમારા
સાથે કાયમ રહેશું જાણે ચાંદ ને સિતારા
આ હોઠો ની હસી તમે છો મારી જાન
મારી રોમેં રોમેં લખ્યું તમારું જ નામ
તમે લાખો માં એક ઓ મારા યાર
તું છે એજ જેનો કર્યો ઇંતેજાર....(2)
તું છે એજ જેનો કર્યો ઇંતેજાર
ConversionConversion EmoticonEmoticon