Piyu Maano Maru
Singer : Kajal Maheriya & Gopal Bharwad
Lyrics : Ramesh Vachiya , Music : Shashi Kapadia
Label- Saregama India Limited
Singer : Kajal Maheriya & Gopal Bharwad
Lyrics : Ramesh Vachiya , Music : Shashi Kapadia
Label- Saregama India Limited
Piyu Maano Maru Lyrics in Gujarati
| પિયુ માનો મારૂં લિરિક્સ ગુજરાતીમાં |
હો પિયુ રોજ ના છે કજિયા અમે ઘર ના થી દાજ્યા
તમે શેર ના છો રસિયા જઈ શેર માં વસીયા
હી નથી શેર ના શોખ જાજા મજબૂરી એ કર્યાં આગા
જીવ સે મારો તારા માં કઈ વાત ના પડ્યા વાંધા
હે પિયુ મોનો મારૂં
હે પિયુ મોનો મારૂં કવશુ લઈ લો જુવારૂ
હે પિયુ મોનો મારૂં કવશુ લઈ લો જુવારૂ
જેઠાણી કજીયા કરે સે ગોમ જોવે લાગે ના હારું
હે મોભાદાર ખોરડું મારું હેડે છેકથી મજીયારૂ
હે મોભાદાર ખોરડું મારું હેડે છેકથી મજીયારૂ
શું રેસે બાપની આબરૂ લેવા બેહુ જો જુવારું
હો તમારે સે નોકરી તોકણ મકાન લઇલો
નથી રેવું ઓય મન શેરમાં લઇજો
હેં શેરમાં મોઘું ભાડુ
હેં શેરમાં મોઘું ભાડુ ચમનું પૂરું પાડુ
છોડી ને રોજના ઝગડા રાગે પડી રોતો રે હારું
જેઠાણી કજીયા કરે સે ગોમ જોવે લાગે ના હારું
હો સડહુલી જેઠોણી મારો બવુ કરે સડાહરે
હોમુ બોલૂ જગડી ઉભો કરે આખો વાહરે
હો ના બોલીયે હોમુ થાય એટલું કોમ કરીએ
બોલ્યા કરે ભાભી ભલે આપડે ના રે હોભરીયે
હો એવું બોલેસે કે ના મન સહન થાય રે
મન બોલેતો હારૂ મારા પિયર હુધી જાય રે
હે ખોટે ખોટી મેલો રાડુ
હે મેલો ખોટી રાડુ મને આલોને વારૂ
નોના સો તમે વવુંવારૂ થોડુ હમજો તોરે હારૂ
જેઠાણી કજીયા કરે સે ગોમ જોવે લાગે ના હારું
હો તમેના હોંભરોસો મારૂં હોભરે ના કોઈ ઘરમાં
હુ રેશે આબરૂ જોવાત કરૂં હુ પિયરમાં
હો ઘરની વાતુ ઘરમાં રાખો કેવાય ના હગામા
કાલ હશો ભેરા ખોટું વખ વેણાય હગામા
હો હારા ઘરના સ એટલે કોય નથી કેતા
મને બોલ્યા કરો તમે એમને નથી કેતા
એ હમજું છું દુઃખ તારૂં
એ હમજું છું દુઃખ તારૂં ભાભી ને શુ ઠપકો આલું
કજીયા નું મોઢું રે કાણુ રાગે પડી રોતો રે હારૂં

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon