Mogal Hi Mangalam Lyrics in Gujarati

Mogal Hi Mangalam - Sagardan Gadhvi
Singer - Sagardan Gadhvi , Lyrics - Rajan Rayka & Dhaval Motan
Music - Jitu Prajapati , Lable - BhumiStudio Bhaguda Official
 
Mogal Hi Mangalam Lyrics in Gujarati
| માંગલ હિ મંગલમ્ લિરિક્સ ગુજરાતીમાં |
 
એક તારી કૃપા કેવલમ્
હો માં તારી કૃપા કેવલમ્
એક તારી કૃપા કેવલમ્
માંગલ હિ મંગલમ્

તે સુધર્યો મારો જન્મ
તે સુધર્યો માં મારો જન્મ
મોગલ હિ મંગલમ્

હો મારી માં મોગલ સદા સહાયતે
ડગલેને પગલે અમારી રે સાથે
તારી સેવા એજ મારો ધરમ
તારી સેવા જ મારો ધરમ
મોગલ હિ મંગલમ્

હો એક તારી કૃપા કેવલમ્
એક તારી કૃપા કેવલમ્
મોગલ હિ મંગલમ્
મોગલ હિ મંગલમ્

હો મંગળ કામની હોઈ મનોકામના
જાપ જપી લેવા મોગલ નામના
હો ...માં વેદો વખાણ કરે જેને નામના
માગ્યું આપી દેમાં જેવી જેની ભાવના

હો શુભ લાભના કાયમ ચોઘડિયા
જેને મારી મોગલ માં મળ્યા

તારી ભક્તિ એજ મારૂં કરમ
તારી ભક્તિ એજ મારૂં કરમ
માંગલ હિ મંગલમ્

એક તારી કૃપા કેવલમ્
એક તારી કૃપા કેવલમ્
મોગલ હિ મંગલમ્
મોગલ હિ મંગલમ્

હો અભેથી વાદળી તો ચોમાંછેજ વરસે
મોગલની કૃપાતો બારે માસ વરસે
હો ...માં અંતરની અરજી માં અંતરમાં ધરસે
ખોળે લઈને ખમ્મા કહેશે કામ ધાર્યા કરશે

હો અમંગળ ઘડીને મંગળ કરી નાખે  
ભેળીયા વાળી મોગલ નજર જ્યાં નાખે

તારી ધુનમાં ખોવાયું મારૂ મન
તારી ધુનમાં ખોવાયું મારૂ મન
મોગલ હિ મંગલમ્

હો રાજન-ધવલ કે ચરણે જીવન
રાજન-ધવલ કે ચરણે જીવન
મોગલ હિ મંગલમ્
હો મોગલ હિ મંગલમ્
હો મારી માંગલ હિ મંગલમ્ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »