Mari Janu Nu Nom Bija Hare Joyu Lyrics in Gujarati

Mari Janu Nu Nom Bija Hare Joyu - Jigar Thakor
Singer : Jigar Thakor , Lyrics : Umaji Thakor
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
 
Mari Janu Nu Nom Bija Hare Joyu Lyrics in Gujarati
| મારી જાનુનુ નોમ બીજા હારે જોયુ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો વોટ્સએપ ઇન્સ્ટા પર સ્ટેટ્સ જોયુ
મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ  ( ૨ )
હે વૈશાખ મહિના માં એનુ મુરત આયુ
એની તારીખ જોઈને મારુ મુડ માર્યુ
હો મુડ રે મરીયુ તે આવુસુ કર્યુ  ( ૨ )
હે મારા ભઈબંધો મને મેસેજ લખે
જીગા તારી જાનુ બીજા હારે પરણે
હો વોટ્સએપ ઇન્સ્ટા પર સ્ટેટ્સ જોયુ
મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ...  ( ૨ )

હો બીજાની મહેદી તારા હાથ માં મેલાશે
એરે સમય યે મારા હાલ કેવા થાશે  ( ૨ )
હાલ કેવા મારા થાય દુઃખ જોયુ નારે જાય ( ૨ )
હે મંડપ ના સ્ટેન્ડ તારા ઘરે બોધાયા
જોઈને આંખ માં આંશુ આયા
હો વોટ્સએપ ઇન્સ્ટા પર સ્ટેટ્સ જોયુ
મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ...  ( ૨ )

હો ચોરીના ચાર તારા ફેરા રે ફરાશે
બીજા નો હાથ તારા હાથ માં મેલાશે ( ૨ )
તારા ફેરા રે ફરાય મારો જીવ રે મુજાય ( ૨ )
હો તારો ઘરવાળો તને લઈને જાશે
મારો આ જીવ અવગતે જાશે
હો વોટ્સએપ ઇન્સ્ટા પર સ્ટેટ્સ જોયુ
મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ...  ( ૨ )
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »