Aavo Mogal Maa Lyrics in Gujarati

Aavo Mogal Maa - Jignesh Barot
Singer : Jignesh Barot , Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : JIGNESH BAROT
 
Aavo Mogal Maa Lyrics in Gujarati
| આવો મોગલમાં લિરિક્સ ગુજરાતીમાં |
 
એ આવો મોગલ માં મછરાળી
એ આવો મોગલ માં મછરાળી
તારે હાથે નાગણ કાળી

એ આવો મોગલ માં મછરાળી
તારે હાથે નાગણ કાળી

અરે નવખંડ માં તું હે નિર્ધારી
દેવી છે રે દયાળી માં
દેવી છે રે દયાળી
સમરે જે કોઈ દોડી આવે
આવે રે જબર જોરાળી માં
આવે રે જબર જોરાળી

એ આવો મોગલ માં મછરાળી
તારે હાથે નાગણ કાળી
માં તારે હાથે નાગણ કાળી

હો તું જેને તારે એને કોન રે ડુબાડે
વિપત વેળા એ આવી તુ ઉગારે
હે માં તું જેને તારે એને કોન રે ડુબાડે
વિપત વેડા એ આવી ને ઉગારે

અરે સાદ અંતર નો સાંભળીને
ધોલેજા બલિયાળી
માં ધોલેજા બલિયાળી

ખરા ટાંણે માં ખમકારો કરતી
વાતો કરે વટ વારી
માં વાતો કરે વટ વારી

એ આવો મોગલ માં મછરાળી
તારે હાથે નાગણ કાળી
માં તારે હાથે નાગણ કાળી

અરે જ્યા બેઠી હોય
નજર મુઝ પર રાખજે
મારા અવાજ ની ઓળખાણ રાખજે

હે તુ જ્યા બેઠી હોય
નજર મુખ પર નાખજે
મારા અવાજ ની ઓળખાણ રાખજે

હો તને જોઈ ને આંખડી ઠરતી
હૈયા ની હેતાળી માં
હૈયા ની હેતાળી

જ્યા પણ બેહુ મા જોડે બેહતી
ભવ મારો ભાળી માં
ભવ મારો ભાળી

એ આવો મોગલ માં મછરાળી
તારે હાથે નાગણ કાળી
માં તારે હાથે નાગણ કાળી

હો જય મોગલ કઈ મને હૌ કોઈ બોલાવે
મોગલ છોરુ આજ દુનિયા ડોલાવે
હો જય મોગલ કઈ મને હૌ કોઈ બોલાવે
મોગલ છોરુ આજ દુનિયા ડોલાવે

હો કંકુ પગલે કુળ મા આઈ
કરમે તુ કૃપાળી માં
કરમે તુ કૃપાળી

રાજન ધવલ ની લાજું રાખવા
આઈ લોબલિયાળી માં
આઈ લોબલિયાળી

એ આવો મોગલ માં મછરાળી
તારે હાથે નાગણ કાળી
માં તારે હાથે નાગણ કાળી
માં તારે હાથે નાગણ કાળી. 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »

1 comments:

Click here for comments
Rjkumar
admin
September 27, 2024 at 5:26 PM ×

Chamunda maa nu songs ane koi daylog pan muko

Congrats Bro Rjkumar Thanks...
Reply
avatar