O Mere Babu Sona Lyrics in Gujarati

O Mere Babu Sona - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Dharmik Bamosana & Vijay Sisodra
Music : Mayur Nadiya , Label - Saregama India Limited
 
O Mere Babu Sona Lyrics in Gujarati
| ઓ મેરે બાબુ શોના લિરિક્સ ગુજરાતીમાં |
 
ઓ મેરે બાબુ શોના થોડું તો બોલો ના...(2)
અરે ચમ કર્યા રિહોમણા હવે કરો ને મનોમણા
હે તારી ગીફ્ટો પાછી માંગે કેમ તને કઈ વાત નું છે રે વેમ....(2)
ઓ મેરે બાબુ શોના
ઓ મેરે બચ્ચાં પ્યાર મેરા હે સચા
ઓ મેરે બાબુ શોના થોડું તો બોલો ના

હો તું તો છે મારો લાડ નો ઘૂઘરો
તને જોઈ ને આવે મને પ્રેમ માં રે ઉભરો
ઓ ગાલે કરું હું તને વાલી વાલી
લવ માં એક હાથે બકા ના વાગે તાળી

બેટા બેટા એ કઉં છૂ બેટા બેટા
બેટા બેટા એ મારા નોના બેટા બેટા
મોઢું સુકાઈ જ્યું કેતા બેટા બેટા તોય ફરો છો તમેં છેટા
સુકાઈ ગયું મોં કેતા બેટા બેટા તોય ફરો છો છેટા છેટા

ઓ મારા ચીકુ મીકુ
ઓ મારા ચીકુ મીકુ તારા વિના બધું ફીકુ
ઓ મેરે બાબુ શોના...ઓ મેરે બાબુ શોના
ઓ મેરે બાબુ શોના થોડું તો બોલો ના

ફોન માં પૂછે મેરે બાબુ ને ખાના ખાયા
એટલે તો ગોંડી અમને લાગી તારી માયા
પાગલ ને પગલી થી થઇ ગયો પ્યાર
પ્રેમ કર્યો છે અમે નથી ગુનેગાર

હો શોભે શોભે સાથે સિંહણ શોભે....(2)
સિંહ ની સાથે સદાય સિંહણ શોભે
હાચી કહેવત કીધી એવી કોકે
સિંહ ની સાથે સદાય સિંહણ શોભે
એવી કહેવત જોને કીધી કોકે

ઓ મારા સ્વીટુ મિટુ...
ઓ મારા સ્વીટુ મિટુ મોઢું કરવો હવે મીઠું
ઓ મેરે બાબુ શોના...ઓ મેરે બાબુ શોના
ઓ મેરે બાબુ શોના થોડું તો બોલો ના 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »