Matlab Ni Mahobbat - Naresh Thakor
Singer: Naresh Thakor , Lyrics: Kamlesh Thakor (Sultan)
Music: Utpal Barot & Vishal Modi , Label- Saregama India Limited
Singer: Naresh Thakor , Lyrics: Kamlesh Thakor (Sultan)
Music: Utpal Barot & Vishal Modi , Label- Saregama India Limited
Matlab Ni Mahobbat Lyrics in Gujarati
| મતલબની મહોબ્બત લિરિક્સ ગુજરાતીમાં |
મતલબની મોહબ્બત ભરકી ગઈ જીવી શું કરીએ
જેના માટે હું જીવતો એ નથી રહી જીવી શું કરીએ
હવે જીવવામાં પહેલા જેવી મજા રે નથી
હવે જીવવામાં પહેલા જેવી મજા રે નથી...(2)
આ દિલ તૂટ્યું છે દર્દ ની કોઈ દવા રે નથી
હો આ દિલ તૂટ્યું છે દર્દ ની કોઈ દવા રે નથી
જેને માની બેઠા હતા જિંદગી અમારી
એના માટે છોડી દીધી ખુશીઓ મેં સારી...(2)
એ ઝેર કરી કરી ગઈ આ જિંદગી અમારી...(2)
હા તડપી તડપી ને ક્યાં સુધી રહેવું
એ બેરહેમી ને કહેવી શું લેવું
હા ભટકી ભટકી ને ક્યાં સુધી ફરવું
નથી કઈ ખમવું ના દર્દો ને નમવું
હા એને માની બેઠા હતા દેન પ્રભુ ની
એના માટે છોડી દીધી આદતો મજાની...(2)
એ ઝેર કરી કરી ગઈ આ જિંદગી અમારી...(2)
દર્દી દિલના દર્દ ના વેઠાતું
કોઈના હમજતું મન મરવાનું થતું
હું મોતને કરું સાદ આવી લઈ જા તું
ઘણું સહી લીધું હવે ના સહેવાતું
જીવતું લાશ બનાવી ગયું કોઈ પોતાનું
રડી રડીને ક્યાં સુધી મારે જીવવાનું...(2)
હવે ઝેર જેવું લાગે જીવતર મજાનું...(2)
મતલબની મોહબ્બત ભરકી ગઈ જીવી શું કરીએ
જેના માટે હું જીવતો એ નથી રહી જીવી શું કરીએ
હવે જીવવામાં પહેલા જેવી મજા રે નથી
હવે જીવવામાં પહેલા જેવી મજા રે નથી...(2)
આ દિલ તૂટ્યું છે દર્દ ની કોઈ દવા રે નથી
હો આ દિલ તૂટ્યું છે દર્દ ની કોઈ દવા રે નથી...(2)

ConversionConversion EmoticonEmoticon