Thukravi Pyar Maro - Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Manoj Prajapati (Mann)
Music : Dipesh Chavda , Label : Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Manoj Prajapati (Mann)
Music : Dipesh Chavda , Label : Kishan Raval
Thukravi Pyar Maro Lyrics in Gujarati
| ઠુકરાવી પ્યાર મારો લિરિક્સ ગુજરાતીમાં |
ઠુકરાવી પ્યાર મારો તમે ક્યાં જતા રહ્યા
તોડીને દિલ મારુ તમે ક્યાં જતા રહ્યા
ઠુકરાવી પ્યાર મારો તમે ક્યાં જતા રહ્યા
તોડીને દિલ મારુ તમે ક્યાં જતા રહ્યા
હો તું છે બેવફા તું છે બે રહેમ
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
હો હો તું છે બેવફા તું છે બે રહેમ
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
હો છોડીને સાથ મારો મને ભૂલી ગઈ
દિલના નગરની વાતો અધૂરી રહી ગઈ
હો દર્દ મળ્યું છે મારા હશે કરમ
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
હો કહેતા હતા કોઈ દી સાથ નહીં છોડું
તમારું દિલ હું ક્યારેય ન તોડું
હો તું જીવ માનીને જીવ મારો આપ્યો
કરી બદનામ મને ક્યાંય નો ના રાખ્યો
હો સામે નથી જોતા તમે કરી બેવફાઈ
તારી માટે અમારી જીંદગી લૂંટાવી
હો તૂટી ગયો હવે સાચા પ્રેમનો ભરમ
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
હો તારી બેવફાઈ કાયમ યાદ અમે રાખશું
ચહેરો તમારો હવે જોવા ના માંગશું
હો કર્યો દેખાવ ખાલી પ્રેમ કરવાનો
યાદમાં વારો આવ્યો મારે રડવાનો
હો ભુલા પડ્યા અમે પ્રેમમાં તમારા
પારકા થઈ ગયા હતા જે અમારા
હો હર્યું બરબાદ હવે તમે મારુ જીવન
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
તોડીને દિલ મારુ તમે ક્યાં જતા રહ્યા
ઠુકરાવી પ્યાર મારો તમે ક્યાં જતા રહ્યા
તોડીને દિલ મારુ તમે ક્યાં જતા રહ્યા
હો તું છે બેવફા તું છે બે રહેમ
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
હો હો તું છે બેવફા તું છે બે રહેમ
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
હો છોડીને સાથ મારો મને ભૂલી ગઈ
દિલના નગરની વાતો અધૂરી રહી ગઈ
હો દર્દ મળ્યું છે મારા હશે કરમ
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
હો કહેતા હતા કોઈ દી સાથ નહીં છોડું
તમારું દિલ હું ક્યારેય ન તોડું
હો તું જીવ માનીને જીવ મારો આપ્યો
કરી બદનામ મને ક્યાંય નો ના રાખ્યો
હો સામે નથી જોતા તમે કરી બેવફાઈ
તારી માટે અમારી જીંદગી લૂંટાવી
હો તૂટી ગયો હવે સાચા પ્રેમનો ભરમ
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
હો તારી બેવફાઈ કાયમ યાદ અમે રાખશું
ચહેરો તમારો હવે જોવા ના માંગશું
હો કર્યો દેખાવ ખાલી પ્રેમ કરવાનો
યાદમાં વારો આવ્યો મારે રડવાનો
હો ભુલા પડ્યા અમે પ્રેમમાં તમારા
પારકા થઈ ગયા હતા જે અમારા
હો હર્યું બરબાદ હવે તમે મારુ જીવન
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
દિલ મારુ તોડતા આવી ના તને શરમ
ConversionConversion EmoticonEmoticon