Janudi Na Lagan Lyrics in Gujarati

Janudi Na Lagan - Gopal Bharwad
Singer :  Gopal Bharwad , Lyrics : Ramesh Vanchiya
Music : Shashi Kapadiya , Label : Jhankar Music 
 
Janudi Na Lagan Lyrics in Gujarati
| જાનુડીના લગન લિરિક્સ ગુજરાતીમાં |
 
હે તમે ચોરીયે ચોરીયે ચડો તો જાન પાપણ ના પલાળજો
હે તમે ચોરીયે ચોરીયે ચડો તો જાન પાપણ ના પલાળજો
શકન જોઈ ફેરા ફરજો
હો સકન જોઈ ફેરા ફરજો

હે તમે ફેરા ફરો તો જાન મુખે મલકાજો
શકન જોઈ ફેરા ફરજો
હો... સકન જોઈ ફેરા ફરજો

હો નહિ લખ્યો હોય તારો પ્રેમ મારા ભાગ્યમાં
તને જોયા વગર હુ જીવીશ જીવનમાં

હે તમે મહેંદી મેલો તો જાન
હે હાથે મહેંદી મેલો તો જાન મુખે મલકાજો
શકન જોઈ ફેરા ફરજો
હો હો સકન જોઈને ફેરા ફરજો
હા શકન જોઈને ફેરા ફરજો

હો મારી જીંદગીનો પેલો પ્યાર પાગલ તુજ છે
ભરતી ના અવળુ ડગલું દિલ મારુ દુઃખશે
હો તારા કર્યા વાલ મારી આંખોને રડાવશે
તારી જેમ હંભારી મને કોણ રે ખવડાવશે

હો દિલમા ધણા દુઃખ તોય હસી નાખુ મુખે
તને દુઃખી કરું તો તો રામ મારો રૂઠે

હે જોઇ તમારા પરણાને
હે જોઇ તમારા પરણાને તમે હૈયે હરખાજો
શકન જોઈ ફેરા ફરજો
હો હો શકન જોઈને ફેરા ફરજો
હા શકન જોઈને ફેરા ફરજો

હો સપનુ રે સમજી ને પાગલ ભુલી જવુ પડશે
યાદ કરશો તો સાનુ સાનુ રોવુ પડશે
હો આવતા જતા મલતા રેજો અમને રે અજાણ થઈ
વાલા સોને વાલા રેજો સદાય મારા પ્રાણ થઈ

હો બે ચાર દાડા તો મને ખોટુ લાગશે
પણ તારા રે પિયુજી જોડે ખુશ થઈ ને રેજે

હે અમે આવીયે તારા માંડવે તો
હે અમે આવીયે તારા માંડવે તો હામુ ના તાકજો
શકન જોઈ ફેરા ફરજો
હો હો શકન જોઈને ફેરા ફરજો
હા શકન જોઈને ફેરા ફરજો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »