Tame Thaya Cho Bijana - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Raghuvir Barot
Music : Shashi Kapadiya , Label - Saregama India Limited

Tame Thaya Cho Bijana Lyrics in Gujarati
| તમે થયા છો બિજાના લિરિક્સ ગુજરાતીમાં |
શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના
હો જીવું સુ કે મરી ગયો એ જોણવું સે...(2)
તૂટેલા દિલ ને હવે કેટલું તોડવું સે
હો શું કરશો હવે હાલ ચાલ પૂછી થઇ ગયા છો બીજાના

હો તમે મજબુર હતા તમારા રે ઘર થી
અમે મજબુર થયા તમારી ખુશીયો થી
હો રડી રડી ને મરી જઈએ નથી કોમનું
જીવી લો જીવન હવે પારકા ના નોમ નું
વેરણ રાતો ને દાડા કાઢું દુઃખ ના...(2)
વીતી ગયા જાનું આજે દાડા મારા સુખ ના

હો સીધું ભુલાવી દઉં એ શેમ ની તલાવડી
પેલી વાર તારી મારી મળી તી આંખડી
હો ફરવા ગયા ને તારો સેન્ડલ ગયો તૂટી
ભર બપરે તું જીદ કરી બેઠી
દોડતા દોડતા અમે ગયા હતા શેર માં...(2)
નવા સેન્ડલ પેરાવ્યા તારા પગ માં

ConversionConversion EmoticonEmoticon