Me Taru Ghanu Rakhyu Te Maru Kari Nakhyu - Arjun Thakor
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Gabbar Thakor & Rajni Prajapati
Label : Jhankar Music
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Gabbar Thakor & Rajni Prajapati
Label : Jhankar Music
Me Taru Ghanu Rakhyu Te Maru Kari Nakhyu Lyrics in Gujarati
| મે તારું ઘણું રાખ્યું તે મારું કરી નાખ્યું લિરિક્સ ગુજરાતીમાં |
હો મારા દિલ માં વાગ્યુ બાણ મારુ જ મારેલુ
હો મારા દિલ માં વાગ્યુ બાણ મારુ જ મારેલુ
મારા દિલ માં વાગ્યુ બાણ મારુ જ મારેલુ
જેનુ ઘણું બધુ રાખ્યું એને મારુ કરી નાખ્યું
હો મારુ કરેલુ આજ મારા પગ માં રે પડ્યું
હો મારુ કરેલુ આજ મારા પગ માં રે પડ્યું
જેનુ ઘણું ઘણું રાખ્યું એને મારુ કરી નાખ્યું
હો તારી એક વાત ની મને ખબર ના પડી
તારે શુ જોવે માંગી ને જોઈ લેતી
તારી એક વાત ની મને ખબર ના પડી
તારે શુ જોવે માંગી ને જોઈ લેતી
હો મારા દિલ માં સરી મારી દાગો કરી ને
હો મારા દિલ માં કટાર મારી દાગો કરી ને
હો જેનુ ઘણું બધુ રાખ્યું એને મારુ કરી નાખ્યું
હો જેનુ ઘણું બધુ રાખ્યું એને મારુ કરી નાખ્યું....
હો ઘણો પ્રેમ કરતા જીવ એને માનતાતા
અમને એવુ હતુ કે પોતાના તમે માનતાતા
હો જેણા જેણા ટુકડા દિલ ના તે કર્યા
હમજી ના સક્યા ઇરાદા તમારા
હો મારા દિલ મા લાગી લાઈ એનુ દર્દ ના સેવાય
આવા દગલા બીજા કોઈ ને ના ભટકાય
મારા દિલ માં લાગી લાઈ એનુ દર્દ ના સેવાય
આવા દગલા બીજા કોઈ ને ના ભટકાય
હો કરેલા કરમ જીગુ ભોગવવા પડશે
કરેલા કરેલા કરમ તારે ભોગવવા પડશે
મારો રોમ સજા કરશે ત્યારે ખબર પડશે
હો મારા દિલ મા લાગી બાણ મારુ જ મારેલુ
મારા દિલ માં વાગ્યુ બાણ મારુ જ મારેલુ
મારા દિલ માં વાગ્યુ બાણ મારુ જ મારેલુ
જેનુ ઘણું બધુ રાખ્યું એને મારુ કરી નાખ્યું
ઘણું ઘણું બધુ રાખ્યું એને મારુ કરી નાખ્યું....
હો જીગુ જીગુ કરતા મોઢા સુકાઈ જાતા
અમને ખબર ચયા હતી કે પ્રેમ મા રમતાતા
હો અમારા વગર તો ઘડી વાર ના રેતા
મેઠું મેઠું બોલી ને વેતરવાનુ કામ કરતાતા
હો મારા દિલ ના રે અરમાન તુટી રે ગયા
દિલ ના દર્દ હવે કોને રે કેવા
મારા દિલ ના રે અરમાન તુટી રે ગયા
દિલ ના દર્દ હવે કોને રે કેવા
હો પોતાના જેને માનયા નડયા પારકા થઈ ને
પોતાના જેને માનયા નડયા પારકા થઈ ને
એને દિલ માં આગ લગાડી પેટ્રોલ રેડીને
હો મારા દિલ માં વાગ્યુ બાણ મારુ જ મારેલુ
મારા દિલ માં વાગ્યુ બાણ મારુ જ મારેલુ
જેનુ ઘણું ઘણું રાખ્યું એને મારુ કરી નાખ્યું
જેનુ ઘણું બધુ રાખ્યું એને મારુ કરી નાખ્યું
ગોડી મેં તારુ ઘણું રાખ્યું તે મારુ કરી નાખ્યું....

ConversionConversion EmoticonEmoticon