Garbe Ramvu Haiyu Na Re Hath Lyrics in Gujarati

Garbe Ramvu Haiyu Na Re Hath
Singer : Pankaj Mistry & Jigisha Suthar
Lyrics : Maulik Desai , Music :  Jackie Gujjar
Label : Amara Muzik Gujarati
 
Garbe Ramvu Haiyu Na Re Hath Lyrics in Gujarati
| ગરબ રમવું હૈયું ના રે હાથ લિરિક્સ |
 
અજવાળી આ રાત માં જોવે તારો સાથ
ગરબે રમવા ને મારું હૈયું ના રે હાથ
ચાંદો ચળકે આકાશે આઇ નવલી રે નવરાત
રમવા આવશું વાલા ગરબે રમશું જાલી હાથ
મલકે મારૂં મનડું તારી જોડે કરવાને મુલાકાત(૨)
ગરબે રમવા ને મારું હૈયું ના રે હાથ

મનડાની મેડીએ તું મોરલો બની આવજે
મીઠા ટહુકારે તારી ઢેલ ને નચાવજે
ઘેરો ઘાઘરો માથે ચણિયો પેરી આવજે
રાસ રમવા તારી બેનપણીયો જોડે લાવજે
ચાંદો ચળકે આકાશે આઇ નવલી રે નવરાત
રમવા આવશું વાલા ગરબે રમશું જાલી હાથ
અજવાળી આ રાત માં જોવે તારો સાથ
ગરબે રમવા ને મારું હૈયું ના રે હાથ
www.gujaratitracks.com

ગરબે રમતા રમતા જ્યારે નજર મળેલી
ભૂલી ગઈ ભાન હું તો થઈ ગઈ છું ઘેલી
મારા દલડાં ને તે લીધું એવું ચોરી
તારા વિના દિલ નથી લાગતું ઓ ગોરી
ચાંદો ચળકે આકાશે આઇ નવલી રે નવરાત
રમવા આવશું વાલા ગરબે રમશું જાલી હાથ
અજવાળી આ રાત માં જોવે તારો સાથ
ગરબે રમવા ને મારું હૈયું ના રે હાથ

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »