Chiya Tame Gomna - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Maulik Mehta
Lyrics : Bharat Ravat & Devraj Adroj
Label : Shri Ram Audio And Telefilms
Singer : Rakesh Barot , Music : Maulik Mehta
Lyrics : Bharat Ravat & Devraj Adroj
Label : Shri Ram Audio And Telefilms
Chiya Tame Gomna Lyrics in Gujarati
| ચિયા તમે ગોમના લિરિક્સ ગુજરાતીમાં |
હો ચિયા તમે ગોમના
સરનોમાં ચિયા નોમના
હો ચિયા તમે ગોમના
સરનોમાં ચિયા નોમના
ચિયા તમે ગોમના
સરનોમાં ચિયા નોમના
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
જયારે તમે મળો દિલ હુનુ હુનુ ખેંચાય છે
જયારે તમે મળો દિલ હુનુ હુનુ ખેંચાય છે
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
હો જ્યારથી જોયા તમને રીલમાં
ઉતરી ગયા મારા દિલમાં
હો હાલ બેહાલ થયા પલમાં
પ્રેમના ફૂલ ખીલ્યા મનમાં
જાનુ તને જોઈ ગાંડી આંખ ફરકાઈ છે
હાચું તને કહું તો મને કોઈ કોઈ થાય છે
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
હો જાલી લે હાથ તારા હાથમાં
જીવવું મરવું તારી સાથમાં
www.gujaratitracks.com
હો મન કે ભરી લઉં તને બાથમાં
હવે દિલ નથી રહ્યું હાથમાં
હોઠ પર હા તારી આંખોમાં દેખાય છે
બોલી દે બે વેણ ગોંડી જીવ મારો જાય છે
હો તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
તમને જોવુંને ગોંડી ધકધક કોઈ થાય છે
સરનોમાં ચિયા નોમના
હો ચિયા તમે ગોમના
સરનોમાં ચિયા નોમના
ચિયા તમે ગોમના
સરનોમાં ચિયા નોમના
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
જયારે તમે મળો દિલ હુનુ હુનુ ખેંચાય છે
જયારે તમે મળો દિલ હુનુ હુનુ ખેંચાય છે
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
હો જ્યારથી જોયા તમને રીલમાં
ઉતરી ગયા મારા દિલમાં
હો હાલ બેહાલ થયા પલમાં
પ્રેમના ફૂલ ખીલ્યા મનમાં
જાનુ તને જોઈ ગાંડી આંખ ફરકાઈ છે
હાચું તને કહું તો મને કોઈ કોઈ થાય છે
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
હો જાલી લે હાથ તારા હાથમાં
જીવવું મરવું તારી સાથમાં
www.gujaratitracks.com
હો મન કે ભરી લઉં તને બાથમાં
હવે દિલ નથી રહ્યું હાથમાં
હોઠ પર હા તારી આંખોમાં દેખાય છે
બોલી દે બે વેણ ગોંડી જીવ મારો જાય છે
હો તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
તમને જોવુંને દિલમાં ધકધક કોઈ થાય છે
તમને જોવુંને ગોંડી ધકધક કોઈ થાય છે
ConversionConversion EmoticonEmoticon