Varsho Juni Vaato - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Vipul Raval
Music : Ravi - Rahul , Label - Saregama India Limited
Singer : Rakesh Barot , Lyrics : Vipul Raval
Music : Ravi - Rahul , Label - Saregama India Limited
Varsho Juni Vaato Lyrics in Gujarati
| વર્ષો જૂની વાતો લિરિક્સ ગુજરાતીમાં |
હો વર્ષો જૂની વાતો...
હો વર્ષો જૂની વાતો આજે મને યાદ આવી
મારી આખો ગઈ ભરાઈ
મારી જાનું ને જોઈ નજરે... મારી જાનુ ને જોઈ નજરે...
હું દુઃખી થઇ ને જીવતો હરખાયો એને જોઈ
મને ચડ્યું શેર લોહી મારી જાનુ ને જોયી નજરે
મારી જાનુ ને જોયી નજરે
હો વર્ષો જૂની વાતો આજે યાદ મને આવી
મારી આખો ગઈ ભરાઈ
મારી જાનું ને જોઈ નજરે... મારી જાનુ ને જોઈ નજરે...
વાટ તમારી જોવા માં મારા શરીર સુકાણાં
તમને આજે જોઈ મારા દલડાં બૌ હરખાણાં
હો તમારા વગર દુઃખ ના દાડા માથે મંડાણા
ના લખ્યા કોઈ કાગ ને વીતી ગયા વાડા
સુકાયેલા જાડ ને ફરીથી કૂંપણ આયી
પછી દિલ માં છલકાઈ મારી જાનુ ને જોયી નજરે
મારી જાનુ ને જોયી નજરે
હો વર્ષો જૂની વાતો આજે યાદ મને આવી
મારી આખો ગઈ ભરાઈ
મારી જાનું ને જોઈ નજરે... મારી જાનુ ને જોઈ નજરે...
હો તમને જોયા પછી મને સુખ મળ્યું દુનિયાનું
યાદ કરી જાન રડતો હવે સાથે તારી રેવાનું
મારા દર્દો ની તું દવા હતી દુઃખ હવે દૂર થવાની
તું આવી ગઈ છે હવે મારે ટેન્શન શેનું લેવાનું
હો દુઃખ ની ઘડી ગઈ સુખ ની છાયા રે તું લાયી
મારા એની નજર એક થઇ મારી જાનુ ને જોયી નજરે
મારી જાનુ ને જોયી નજરે
હો વર્ષો જૂની વાતો આજે યાદ મને આવી
મારી આખો ગઈ ભરાઈ
મારી જાનું ને જોઈ નજરે... મારી જાનુ ને જોઈ નજરે...
મારી જાનુ ને જોઈ નજરે…

ConversionConversion EmoticonEmoticon