Saiba Lyrics in Gujarati

Saiba - Gargi Vora
Singer : Gargi Vora , Lyrics : Milind Gadhvi
Music : Sachin-Jigar , Label : Times Music
 
Saiba Lyrics in Gujarati
| સાયબા લિરિક્સ ગુજરાતીમાં |
 
ઓ યાદ તારી વરસાદીને હુ એમા ભીંજાઉ
તુ મને ગાયા કરજે હુ તારી ગઝલ થઈ જાઉ
પાંપણને મીચીને કરી લઉં હુ કેદ તને
સાયબા ઓ સાયબા સાયબા સાયબા
બન તારા હો ધબકારા એક તારા નામે કર્યા સાયબા

સપનાની સરહદને ઓરંગી હુ ચાલી
દિલ તારી વાતોમાં આવીને
નઝરાઈ ના જાયે ખોવાઈ ના જાયે
પાંપણને રાખીલે સંતાડીને
હાથોની રેખામા લખી દઉં હુ પ્રેમ તને


પાંપણને મીચીને કરી લઉં હુ કેદ તને
સાયબા ઓ સાયબા સાયબા સાયબા
બન તારા ધબકારા એક તારા નામે કર્યા સાયબા
તુ મને ગાયા કરજે હુ તારી ગઝલ થઈ જાઉ
પાંપણને મીચીને કરી લઉં હુ કેદ તને 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »