Har Har Bhola Shambhu Tamari Dhun Laagi - Gulabben Patel
Singer : Gulabben Patel , Music : Prabhat Barot
Lyrics : Traditional , Label : Ashok Sound
Singer : Gulabben Patel , Music : Prabhat Barot
Lyrics : Traditional , Label : Ashok Sound
Har Har Bhola Shambhu Tamari Dhun Laagi Lyrics in Gujarati
| હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી લિરિક્સ ગુજરાતીમાં |
હર - હર ભોળા શંભુ, તમારી ધૂન લાગી -(2)
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી
ગણપતીના પિતા, તમારી ધૂન લાગી -(2)
પાર્વતીના પ્યારા, તમારી ધૂન લાગી
હર - હર ભોળા શંભુ, તમારી ધૂન લાગી
કંઠે સર્પ કાળા, તમારી ધૂન લાગી -(2)
ડાક ડમરુવાળાં, તમારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી
બુઢા બેલવાળા તમારી ધૂન લાગી -(2)
ભોળા ભભૂતવાળા તમારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી
સૃષ્ટિના રખવાળા, તમારી ધૂન લાગી -(2)
ભક્તોના તારણહાર, તમારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી
ગણપતીના પિતા, તમારી ધૂન લાગી -(2)
પાર્વતીના પ્યારા, તમારી ધૂન લાગી
હર - હર ભોળા શંભુ, તમારી ધૂન લાગી
કંઠે સર્પ કાળા, તમારી ધૂન લાગી -(2)
ડાક ડમરુવાળાં, તમારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી
બુઢા બેલવાળા તમારી ધૂન લાગી -(2)
ભોળા ભભૂતવાળા તમારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી
સૃષ્ટિના રખવાળા, તમારી ધૂન લાગી -(2)
ભક્તોના તારણહાર, તમારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી
ConversionConversion EmoticonEmoticon