Jindagi Prem Na Panjare Purani Lyrics in Gujarati

 Jindagi Prem Na Panjare Purani - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Bharat Rami
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label - Saregama India Limited
 
Jindagi Prem Na Panjare Purani Lyrics in Gujarati
| જીંદગી પ્રેમના પાંજરે પુરાણી લિરિક્સ ગુજરાતીમાં |
 
હો તારી બેવફાઈ એ તલવાર તાણી
હો તારી બેવફાઈ એ તલવાર તાણી
તારી બેવફાઈ એ તલવાર તાણી
યાદો ના કાયદે ફસાણી
કે જીંદગી પ્રેમના પાંજરે પુરાણી
એ જીંદગી પ્રેમના પાંજરે પુરાણી

ઇશ્કની અદાલતમાં ગુનેગાર છુ
તારી યાદો માંથી તડીપાર છુ
ઇશ્કની અદાલતમાં ગુનેગાર છુ
તારી યાદો માંથી તડીપાર છુ

હો મારી આ વેદના તો કોઈએ ના જાણી
મારી આ વેદના તો કોઈએ ના જાણી
એવી તો સજા રે લખાણી
કે જીંદગી પ્રેમના પાંજરે પુરાણી
હો કે જીંદગી પ્રેમના પાંજરે પુરાણી

હો કરી દિધા હાજર મે પ્રેમના પુરવા
જીતી ગયા તોય બધા જૂઠના રે દાવા
હો બચ્યું નથી કશુ મારા દિલને હમજાવા
રડતી આંખો ન આવે કોણ રે હસવા

હો બેકસૂર છુ હુ તોય લાચાર છું
મોહબતની બાજી હારી જનાર છું
બેકસૂર છુ હુ તોય લાચાર છું
મોહબતની બાજી હારી જનાર છું

હો હવે તો પ્રેમ કેરી જ્યોત રે બુજાણી
હવે તો પ્રેમ કેરી જ્યોત રે બુજાણી
જુદાઈની આગમા સમાણી
કે જીંદગી પ્રેમના પંજરે પુરાણી
હો કે જીંદગી પ્રેમના પંજરે પુરાણી

હો હમસફર ગણીને એની હારે સફર ખેડી
આવી રે તકદીરમાં ગુલામીની રે બેડી
કાળજા કપાય એવી વાત એણે છેડી
જૂઠ ને ફરેબ થી એ લેતો મને ઘેરી

હો જુલ્મની જંજીરોમાં જકડાઈ છુ
પાપ કરીયુ હોય એમ વગોવાઈ છુ
જુલ્મની જંજીરોમાં જકડાઈ છુ
પાપ કરીયુ હોય એમ વગોવાઈ છુ

હો જાને પારેવડાની પાંખ રે કપાણી
જાને પારેવડાની પાંખ રે કપાણી
મોતની બાહોમાં સમાની
કે જીંદગી પ્રેમના પાંજરે પુરાણી
હો જીંદગી પ્રેમના પાંજરે પુરાણી
કે જીંદગી પ્રેમના પાંજરે પુરાણી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »