Aankh Radi Na Sake - Shital Thakor
Singer : Shital Thakor
Music : Ajay Vagheswari & Rajvinder Singh
Lyrics : Rajvinder Singh , Label: T-Series
Singer : Shital Thakor
Music : Ajay Vagheswari & Rajvinder Singh
Lyrics : Rajvinder Singh , Label: T-Series
Aankh Radi Na Sake Lyrics in Gujarati
| આંખ રડી ના શકે લિરિક્સ ગુજરાતીમાં |
જો કદી કહી ના શકું તમને હું મારી મજબૂરી
જો કદી કહી ના શકું તમને હું મારી મજબૂરી
કદી કહી ના શકું તમને હું મારી લાચારી
મારા બોલ્યા વગર સમજી તમે લેજો બધું
મારા કહ્યા વગર સમજી તમે જાજો બધું
આંખયુ રડી ના શકે હોઠબોલી ના શકે
આંખયુ રડી ના શકે હોઠબોલી ના શકે
હો કહેવું તું ઘણું પણ કહી ના શકી
તમારી યાર હું થઈ ના શકી
હો તારી મારી કહાની આ દુનિયાથી અજાણી
કોયે ના કદી અને રે જાણી
મારા મનની આ વાત કોઈને કહેવાતી નથી
મારા દિલની આ વાત કોઈને કહેવાતી નથી
આંખયુ રડી ના શકે હોઠબોલી ના શકે
આંખયુ રડી ના શકે હોઠબોલી ના શકે
હો વાંક નથી તારો કે વાંક નથી મારો
કોને કરવી ફરિયાદો
àªàª²ે જુદા થઈ ગયા પણ યાદ રાખજે
મારી જરૂર હોઈ ત્યારે મને યાદ કરજે
મજબુર છું ઘણી તમને કહી ના શકું
મજબુર છું ઘણી તમને કહી ના શકું
આંખયુ રડી ના શકે હોઠબોલી ના શકે
આંખયુ રડી ના શકે હોઠબોલી ના શકે
જો કદી કહી ના શકું તમને હું મારી મજબૂરી
કદી કહી ના શકું તમને હું મારી લાચારી
મારા બોલ્યા વગર સમજી તમે લેજો બધું
મારા કહ્યા વગર સમજી તમે જાજો બધું
આંખયુ રડી ના શકે હોઠબોલી ના શકે
આંખયુ રડી ના શકે હોઠબોલી ના શકે
હો કહેવું તું ઘણું પણ કહી ના શકી
તમારી યાર હું થઈ ના શકી
હો તારી મારી કહાની આ દુનિયાથી અજાણી
કોયે ના કદી અને રે જાણી
મારા મનની આ વાત કોઈને કહેવાતી નથી
મારા દિલની આ વાત કોઈને કહેવાતી નથી
આંખયુ રડી ના શકે હોઠબોલી ના શકે
આંખયુ રડી ના શકે હોઠબોલી ના શકે
હો વાંક નથી તારો કે વાંક નથી મારો
કોને કરવી ફરિયાદો
àªàª²ે જુદા થઈ ગયા પણ યાદ રાખજે
મારી જરૂર હોઈ ત્યારે મને યાદ કરજે
મજબુર છું ઘણી તમને કહી ના શકું
મજબુર છું ઘણી તમને કહી ના શકું
આંખયુ રડી ના શકે હોઠબોલી ના શકે
આંખયુ રડી ના શકે હોઠબોલી ના શકે
ConversionConversion EmoticonEmoticon