Mogal Ne Bhajo Din Raat - Kirtidan Gadhvi
Singer :- Kirtidan Gadhvi
Singer :- Kirtidan Gadhvi
Mogal Ne Bhajo Din Raat Lyrics in Gujarati
| મોગલને ભજો દિનને રાત લિરિક્સ ગુજરાતીમાં |
થાય જ્યાં યદો યદોના નાદ,
જાંજ ને ડાકલીયાની હાક,
ચારણની ચરજુ કેરો સાદ,
મોગલનો તરવેડો છે આજ,
ભજો મારી મોગલ ને દીન રાત,
દર્શન કરતા દુ:ખદા જાય,
નામ લેતા લીલા લહેર થાય,
જે માંનો તરવેડો તરી જાય,
જગપર ફરે ને ગુણલા ગાય,
ભજો મારી મોગલ ને દીન રાત,
હે જગતની પાલક પોશકમાંત,
પુછા વિના પડે નહીં તને રાત,
નમે બ્રહ્માંડને લોક સાથ,
પ્રથમ તુજ નામ પછી બીજી વાત,
ભજો મારી મોગલ ને દિન રાત,
કહે તુજ મહિમા દાદને કાગ,
મોગલ છેડતા કળો નાગ,
લીલો રાખ ચારણ કેરો બાળ,
સાંભળજે જય નો અંતરનાદ,
ભજો મારી મોગલ ને દિન રાત.
જાંજ ને ડાકલીયાની હાક,
ચારણની ચરજુ કેરો સાદ,
મોગલનો તરવેડો છે આજ,
ભજો મારી મોગલ ને દીન રાત,
દર્શન કરતા દુ:ખદા જાય,
નામ લેતા લીલા લહેર થાય,
જે માંનો તરવેડો તરી જાય,
જગપર ફરે ને ગુણલા ગાય,
ભજો મારી મોગલ ને દીન રાત,
હે જગતની પાલક પોશકમાંત,
પુછા વિના પડે નહીં તને રાત,
નમે બ્રહ્માંડને લોક સાથ,
પ્રથમ તુજ નામ પછી બીજી વાત,
ભજો મારી મોગલ ને દિન રાત,
કહે તુજ મહિમા દાદને કાગ,
મોગલ છેડતા કળો નાગ,
લીલો રાખ ચારણ કેરો બાળ,
સાંભળજે જય નો અંતરનાદ,
ભજો મારી મોગલ ને દિન રાત.
ConversionConversion EmoticonEmoticon