Mari Jaanu Mane Mali Jay - 2 Lyrics in Gujarati

Mari Jaanu Mane Mali Jay - 2 -Ashok Thakor
Singer : Ashok Thakor , Music : Vishal Vagheshwari
Lyrics : Vijaysinh Gol & Natvar Solanki , Label : Ashok Thakor Official 
 
Mari Jaanu Mane Mali Jay - 2 Lyrics in Gujarati
| મારી જાનુ મને મલી જાય - 2 લિરિક્સ ગુજરાતીમાં |
 
તડપતા દિલને એક તું જ જોઈએ
તારા વીના દિલ એકલું રડે
મારુ દિલ એકલું રડે

હો તારા વિના એકલો છું તરશ્યો તારા પ્રેમનો છું
હો તારા વિના એકલો છું તરશ્યો તારા પ્રેમનો છું
આરે દુનિયામાં ઓ સનમ

હો બેસહારે હું જીવું છું સાનબાન ભુલી ગયો છું
રાહ જોવું તારી હું સનમ
હો તને મારી  છે કસમ તું આવી જા સનમ
તને મારી  છે કસમ તું આવી જા સનમ
કોણ સમજશે મારો ગમ યાદ છે તારી અકબંધ

હો દિલના મારા ટાર તુટ્યા હો મજબૂરીના બાણ વાગ્યા
હો દિલના મારા ટાર તુટ્યા મજબૂરીના બાણ વાગ્યા
નથી ભુલાતો તારો પ્યાર
ઓ ભગવાન તું એવું કર મારી જાનુ મને મળી જાય
હો મારી જાનુ મને મળી જાય

 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »