Ghadiyal Mara Haath Ma Lyrics in Gujarati

Ghadiyal Mara Haath Ma - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Manu Rabari
Music : Ravi - Rahul , Label - Saregama India Limited
 
Ghadiyal Mara Haath Ma Lyrics in Gujarati
| ઘડિયાળ મારા હાથમાં લિરિક્સ |
 
ઘડિયાળ મારા હાથ માં...

ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં...(2)
હે પાગલ થયો તારી પહેલી મુલાકાત માં...(2)

સહેમત તારી વાત માં...
સહેમત તારી વાત માં દિવસ અને રાત માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં

એ કોંટો વાગ્યો મને તારા રે પ્રેમ નો
થયો દીવાનો હૂતો તારા રે નોમ નો
હે કોંટો વાગ્યો સે મને તારા રે પ્રેમ નો
થયો દીવાનો હૂતો તારા રે નોમ નો

એ ઘાયલ થયો રે હું તો નશીલા રે નેણ નો...(2)
પાગલ તારા પ્રેમ માં રેવું તારી હાર માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં
એ કાજળીયાળી ઓંખ તારી ગાલે કાળો તલ છે
તલ ના ટપકે આ ઘાયલ મારુ દલ છે

હો હો કાજળીયાળી ઓંખ તારી ગાલે કાળો તલ છે
તલ ના ટપકે આ ઘાયલ મારુ દલ છે
એ રાત દી રહુ હૂતો તારા રે વિચાર માં
રાત દી રહુ હૂતો તારા રે વિચાર માં

એ રહેવું તારી સાથ માં...
એ રહેવું તારી સાથ માં જન્મો ના બંધન માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં
એ ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »