Ame Yaad Karashu Lyrics in Gujarati

Ame Yaad Karashu - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Manu Rabari
Music : Ravi - Rahul , Label - Saregama India Limited
 
Ame Yaad Karashu Lyrics in Gujarati
| અમે યાદ કરશું લિરિક્સ ગુજરાતીમાં |
 
તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે...(2)
એ તું મળે કે ભલે ના મળે સપના માં અમે મળશું રે

ભલે રડવાના અમે તડપવા ના....(2)
પણ યાદ અમે કરવાના
તું યાદ કરે કે ના કરે પણ અમે તો યાદ કરશું રે

એ દિલ મારુ ખાલી ખાલી તારા રે વગર
તમને અમારી ચ્યો સે ખબર
એ કોની સામે ટાંકુ હું તો ટગર ટગર
નથી કરતી કોઈ દવા રે અસર

હો મરવા ના અમે તડપવા ના...(2)
આંસુ ના દરિયા ભરવાના
તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે

એ કર્યો ના વિચાર તમે મારો પળભર
કરી ગયા દગો તમે કેવો દિલબર
હો દિલ માં કરી ગઈ છે યાદ તારી ઘર
ભુલાશે નહિ હવે મર્યા રે વગર

હે કરવાના શું કરવાના
શું કરવાના અમે શું કરવાના
દુનિયા ના ડર થી ડરવાના
તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે
એ તું મળે કે ભલે ના મળે સપના માં અમે મળશું રે

હો તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે
અમે તો યાદ કરશું રે
અમે તો યાદ કરશું રે...(2)  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »