Aava Divas Kyare Avse Lyrics in Gujarati

Aava Divas Kyare Avse - Kinjal Rabari
Singer - Kinjal Rabari , Music - Mayur Nadia
Lyrics - Manu Rabari , Label - Zee Music Company
 
Aava Divas Kyare Avse Lyrics in Gujarati
| આવા દિવસ ક્યારે આવશે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો બેમાળ બંગલોને ચાર કોર બારી
હો બેમાળ બંગલોને ચાર કોર બારી
આવતા જતા લોકો જોવે ધારી ધારી
એવું હોઈ નોમ મારુ લોકો આવે જોવા સારું
એવું હોઈ નોમ મારુ લોકો આવે જોવા સારું
હે આવા દિવસ માતાજી મારા ક્યારે આવશે
હા આવા દિવસ માતાજી મારા ક્યારે આવશે
હો ફરવા ફરારી ને રહેવા ને હવેલી

હો કિસ્મત ખુલે ને મારા સ્ટાર આવે એવા
ગાડીયો લઈને લોકો આવે મને લેવા
હો કિસ્મત ખુલે ને મારા સ્ટાર આવે એવા
ગાડીયો લઈને લોકો આવે મને લેવા

હો લોકો મારી સેલ્ફી પાડે ગાડીની વોહે દોડે
લોકો મારી સેલ્ફી પાડે ગાડીની વોહે દોડે
હે એવા દિવસ માતાજી મારા ક્યારે આવશે
હા એવા દિવસ માતાજી મારા ક્યારે આવશે
હે ફરવા ફરારી ને રહેવા ને હવેલી

હો જ્યાં જઈ હું ઉતરું ત્યાં થઈ જાય છન્નાટો
ચારે-કોર લોકો બધા કરે મારી વાતો
હો જ્યાં જઈ હું ઉતરું ત્યાં થઈ જાય છન્નાટો
ચારે-કોર લોકો બધા કરે મારી વાતો

હો લોકો મને આવે જોવા દોડીને આવે લેવા
લોકો મને આવે જોવા દોડીને આવે લેવા
હો આવા દિવસ માતાજી મારા ક્યારે આવશે
હા આવા દિવસ માતાજી મારા ક્યારે આવશે
હો ફરવા ફરારી ને રહેવા ને હવેલી

હો બજારમાં આપડી બુમ પડી જાય
ચારે બાજુ આપડી વાહ વાહ થાય
હા બજારમાં આપડી બુમ પડી જાય
ચારે બાજુ આપડી વાહ વાહ થાય

હો ખુશ થાય મન મારુ લાઈન લાગે મળવા સારું
ખુશ થાય મન મારુ લાઈન લાગે મળવા સારું
હો મનુ રબારી કેય દિવસો આવા ક્યારે આવશે
હા એવા દિવસ માતાજી મારા ક્યારે આવશે
હો આવા દિવસ માતાજી મારા ક્યારે આવશે

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »