Joyi Tane Dil Dhadke Che Lyrics in Gujarati

Joyi Tane Dil Dhadke Che - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Ravi - Rahul
Lyrics : Anmol Barot & Sandeep Rabari
Label - Saregama India Limited
 
Joyi Tane Dil Dhadke Che Lyrics in Gujarati
| જોઈ તને દિલ ધડકે છે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો જોઈ તને દિલ ધડક્યાં કરે છે
હો જોઈ તને દિલ ધડક્યાં કરે છે
ખોવાથી તુજ ને એ પણ ડરે છે

હો હાલ છે આતો મારા દિલના
હાલ છે આતો મારા દિલના
કહો તો ખરા તમારા દિલમાં શું થાય

રહ્યું ના જાય તને કહ્યું ના જાય
હો રહ્યું ના જાય તને કહ્યું ના જાય

હો જોઈ તને દિલ ધડક્યાં કરે છે
ખોવાથી તુજ ને એ પણ ડરે છે
ખોવાથી તુજ ને એ પણ ડરે છે

હો જોતા જ તને દિલ મોહી જાય છે
એવી અદા ઓ તારી દિલ લુંટી જાય છે
હો સપનામાં તારી રોજ મુલાકાત થાય છે
વાતોમાં આખી રાત વીતી જાય છે
વાતોમાં આખી રાત વીતી જાય છે

હાલ છે આતો મારા દિલના
હાલ છે આતો મારા દિલના
કહો તો ખરા તમારા દિલ માં શું થાય

રહ્યું ના જાય તને કહ્યું ના જાય
રહ્યું ના જાય તને કહ્યું ના જાય

હો જોઈ તને દિલ ધડક્યાં કરે છે
ખોવાથી તુજ ને એ પણ ડરે છે
ખોવાથી તુજ ને એ પણ ડરે છે

હો દુનિયા મારી બસ તુજમાં દેખાય છે
શ્વાસ બની જાણે મુજમાં સમાય છે
હો હું જો કલમ તો તું શાહી છે મારી
એક પાનાની તું કિતાબ છે મારી
એક પાનાની તું કિતાબ છે મારી

હાલ છે આતો મારા દિલના
હાલ છે આતો મારા દિલના
કહો તો ખરા તમારા દિલમાં શું થાય

રહ્યું ના જાય તને કહ્યું ના જાય
હો રહ્યું ના જાય તને કહ્યું ના જાય
હો રહ્યું ના જાય તને કહ્યું ના જાય

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »