Zindagi Tara Name Kan - Chandani Hingu
Singer : Chandani Hingu , Lyrics : Sunita Joshi Aasal
Music : Dhaval Kapadiya , Label : Chandani Hingu
Singer : Chandani Hingu , Lyrics : Sunita Joshi Aasal
Music : Dhaval Kapadiya , Label : Chandani Hingu
Zindagi Tara Name Kan Lyrics in Gujarati
| જિંદગી તારા નામે કાન લિરિક્સ ગુજરાતીમાં |
હો ...હો ...કાના
હો ...વાલા
હું માંગુ તારો પ્યાર ના કરીશ ઇન્કાર
હું માંગુ તારો પ્યાર ના કરીશ ઇન્કાર
જિંદગી કરી તારા નામે મારા કાન
તમે છોડી ના જાશો આ અધુરી મુલાકાત
છોડી ના જાશો આ અધુરી મુલાકાત
જિંદગી કરી તારા નામે મારા કાન
જોવા તને જોવા મારી આંખો તરસી ગઈ
વાલમિયા વાતો તારી નથી હું ભુલી ગઈ
હો મુખ તારૂં જોવા પાગલ થઈ છું કાન
મુખ તારૂં જોવા પાગલ થઈ છું કાન
જિંદગી કરી તારા નામે મારા કાન
હો જિંદગી કરી તારા નામે મારા કાન
હો વૃંદાવનમાં તારી રાહ મેં જોઈ
ગોકુળમાં તને યાદ કરી રોઈ
હો વૃંદાવનમાં તારી રાહ મેં જોઈ
ગોકુળમાં તને યાદ કરી રોઈ
હો મળવું છે તને વાલા રે કાનજી
રાધા તારા પ્રેમની દીવાની
રાધા તારા પ્રેમની દીવાની
તમે આવો મારા શ્યામ કર્યું હૈયું તારે નામ
આવો મારા શ્યામ કર્યું હૈયું તારે નામ
જિંદગી કરી તારા નામે મારા કાન
હો જિંદગી કરી તારા નામે મારા કાન
હો વાતે વાતે તારી યાદ રે સતાવે
મીઠી તારી મોરલીના સુર સંભળાયે
હો વાતે રે વાતે તારી યાદ રે સતાવે
મીઠી તારી મોરલીના સુર સંભળાયે
હો મટકી માખણની રાહ તારી જોવે
પનઘટ ગોપીયો કાનાને ગોતે
પનઘટ ગોપીયો કાનાને ગોતે
હો માખણના ચોર સંભળાવ તારો શોર
માખણના ચોર સંભળાવ તારો શોર
જિંદગી કરી તારા નામે મારા કાન
હો જિંદગી કરી તારા નામે મારા કાન
હો ...વાલા
હું માંગુ તારો પ્યાર ના કરીશ ઇન્કાર
હું માંગુ તારો પ્યાર ના કરીશ ઇન્કાર
જિંદગી કરી તારા નામે મારા કાન
તમે છોડી ના જાશો આ અધુરી મુલાકાત
છોડી ના જાશો આ અધુરી મુલાકાત
જિંદગી કરી તારા નામે મારા કાન
જોવા તને જોવા મારી આંખો તરસી ગઈ
વાલમિયા વાતો તારી નથી હું ભુલી ગઈ
હો મુખ તારૂં જોવા પાગલ થઈ છું કાન
મુખ તારૂં જોવા પાગલ થઈ છું કાન
જિંદગી કરી તારા નામે મારા કાન
હો જિંદગી કરી તારા નામે મારા કાન
હો વૃંદાવનમાં તારી રાહ મેં જોઈ
ગોકુળમાં તને યાદ કરી રોઈ
હો વૃંદાવનમાં તારી રાહ મેં જોઈ
ગોકુળમાં તને યાદ કરી રોઈ
હો મળવું છે તને વાલા રે કાનજી
રાધા તારા પ્રેમની દીવાની
રાધા તારા પ્રેમની દીવાની
તમે આવો મારા શ્યામ કર્યું હૈયું તારે નામ
આવો મારા શ્યામ કર્યું હૈયું તારે નામ
જિંદગી કરી તારા નામે મારા કાન
હો જિંદગી કરી તારા નામે મારા કાન
હો વાતે વાતે તારી યાદ રે સતાવે
મીઠી તારી મોરલીના સુર સંભળાયે
હો વાતે રે વાતે તારી યાદ રે સતાવે
મીઠી તારી મોરલીના સુર સંભળાયે
હો મટકી માખણની રાહ તારી જોવે
પનઘટ ગોપીયો કાનાને ગોતે
પનઘટ ગોપીયો કાનાને ગોતે
હો માખણના ચોર સંભળાવ તારો શોર
માખણના ચોર સંભળાવ તારો શોર
જિંદગી કરી તારા નામે મારા કાન
હો જિંદગી કરી તારા નામે મારા કાન
ConversionConversion EmoticonEmoticon