O Mari Heer Lyrics in Gujarati

O Mari Heer Song - Jigardan Gadhavi
Singer - Jigardan Gadhavi (Jigraa )
Music - Rahul Munjariya , Lyrics - Nandan Purohit
Label - Pavra Entertainment
 
O Mari Heer Lyrics in Gujarati
| ઓ મારી હીર લિરિક્સ |
 
કેવી રીતે કહું તને,
કેવી રીતે પૂછું તને...
કેમ તારી યાદ આવે,
કેમ નહીં ભૂલું તને...

શ્વાસો મારી પૂછે તારી ખબર,
જાદુ આ  કેવો રે મારા પર..

ઓ મારી હીર...3
કહી દે, તું પણ ચાહે મુઝને કહી દે,
નહીં તો કોઈ ઈશારો દઈ દે.., દઈ દે રે.., દઈ દે..

વરસે, ચાહત બેય બાજુથી વરસે,
તો પણ બે મન કેવા તરસે.., તરસે રે.., તરસે રે..,
તારા વિના કોઈ નથી,
તારા જેવી જોઈ નથી...
આવી રીતે કોઈ માટે,
આંખો મારી રોઈ નથી...

રાહત મળે નહીં તારા વગર,
થઈ જા તું મારી જિંદગીભર..

ઓ મારી હીર...5
ખુશીઓ તારા પગલા ચૂમે, જુગ જુગ જીવે તું,
ચુડલો તરો રણકે ચમકે,
 હર સુખ પાવે તું... 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »