Dikari Lyrics in Gujarati


 Dikari -  Javed Ali
Singer - Javed Ali , Music - Rahul Munjariya
Lyrics - Nandan Purohit , Label - JC entertainment
 
Dikari Lyrics in Gujarati
| દિકરી લિરિક્સ ગુજરાતીમાં |
 
નથી તારા વગર કોઈ આ દુનિયામાં મારૂં
નથી તારા વગર કોઈ આ દુનિયામાં મારૂં
નાનકડા ખોબામાં તું લાવી અંજવાળું
તારા પડછાયે મારૂં હસ્તું રજવાડું

જેવો ધરતી પર ચાંદ ખીલે
એવી તું ખીલે આંખોમાં

ઓ મારી દીકરી ... વ્હાલનો દરિયો
મારી દીકરી ...જીગરનો ટુકડો
જીગરનો ટુકડો

હળવેથી કાનમાં પપ્પા કહેતી
પછી નાની માંગણી તો એ કરતી
દુનિયા મારી તુજપર વારી
જીવન મારૂં તારા વેણથી

પા પા પગલી ભરતી ફરતી રહેતી
સામું જોઈ જાણે જયારે હસતી
લાગે પ્યારી રાજ કુમારી
મારા માટે ઉતરી આભથી

શીતળ શીતળ પવન વહે
એવી તું વહે શ્વાસોમાં

ઓ મારી દીકરી ... તું વ્હાલનો દરિયો
મારી દીકરી ...જીગરનો ટુકડો ...
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »