Bagdana Wale Bavaji Lyrics
Bagdana Wale Bavaji Lyrics Lyrics in Gujarati
| બગદાણા વાલે બાવાજી લિરિક્સ |
તારી કરૂણાનો કોઈ પાર નથી,
તારી શકિતનો કોઈ પાર નથી,
હો બગદાણા વાલે બંડી વાલે
બાવાજી તારી કરૂણાનો કોઈ પાર નથી...
બગદાણા વાલે...
મારી ડગમગ ડોલે નાવડીયા,
હો મારી ડગમગ ડોલે નાવડીયા,
હવે તારવા આવો બાવલીયા...
હો બગદાણા વાલે બંડી વાલે
બગદાણા વાલે...
મારી ડગલે ને પગલે ભૂલો પડી,
બાપા સાચી સમજણ હવે રે પડી,
મને મોક્ષ તણી હવે શીખ મળી...
હો બગદાણા વાલે બંડી વાલે
બગદાણા વાલે...
મને સાગર જેવા સંત મળ્યા,
મારા ચોરાસી ના ફેરા રે ટળ્યા,
મને મોક્ષ મંદીરની ચાવી મળી,
મારી પાર ઉતરી નાવડીયા...
હો બગદાણા વાલે બંડી વાલે
બગદાણા વાલે...
તારી શકિતનો કોઈ પાર નથી,
હો બગદાણા વાલે બંડી વાલે
બાવાજી તારી કરૂણાનો કોઈ પાર નથી...
બગદાણા વાલે...
મારી ડગમગ ડોલે નાવડીયા,
હો મારી ડગમગ ડોલે નાવડીયા,
હવે તારવા આવો બાવલીયા...
હો બગદાણા વાલે બંડી વાલે
બગદાણા વાલે...
મારી ડગલે ને પગલે ભૂલો પડી,
બાપા સાચી સમજણ હવે રે પડી,
મને મોક્ષ તણી હવે શીખ મળી...
હો બગદાણા વાલે બંડી વાલે
બગદાણા વાલે...
મને સાગર જેવા સંત મળ્યા,
મારા ચોરાસી ના ફેરા રે ટળ્યા,
મને મોક્ષ મંદીરની ચાવી મળી,
મારી પાર ઉતરી નાવડીયા...
હો બગદાણા વાલે બંડી વાલે
બગદાણા વાલે...
ConversionConversion EmoticonEmoticon