Mara Dakor Na Thakor Lyrics in Gujarati

Mara Dakor Na Thakor - Kairavi Buch
Singer : Kairavi Buch , Music : Krunal Parmar
Label : Kairavi Buch 
 
Mara Dakor Na Thakor Lyrics in Gujarati
| મારા ડાકોરના ઠાકોર લિરિક્સ ગુજરાતીમાં |
 
કાના ઓ કાના તું દર્શન દઈ દે
વાલા ઓ ગોપાલા તું જિદ્દ છોડી દે

મારા ડાકોરના ઠાકોર (2)
તું તારા બંધ દરવાજા ખોલ
તું દર્શન દઈ દે મને
હા તું દર્શન દઈ દે મને

મારા ડાકોરના ઠાકોર
તું તારા બંધ દરવાજા ખોલ
તું દર્શન દઈ દે મને
હા તું દર્શન દઈ દે મને

આંખ્યું રે તારી વાટ્યું રે જોવે
તારા રે દર્શનથી મન મારૂં મોહે
હો આંખ્યું રે તારી વાટ્યું રે જોવે
તારા રે દર્શનથી મન મારૂં મોહે
તારી લીલા અપરંપાર ...

તારી લીલા અપરંપાર
તું તારા ખોલી દેને દ્વાર
તું દર્શન દઈ દે મને
હો હા તું દર્શન દઈ દે મને

મારા ડાકોરના ઠાકોર
તું તારા બંધ દરવાજા ખોલ
તું દર્શન દઈ દે મને
હા હા તું દર્શન દઈ દે મને
હો હો તું દર્શન દઈ દે મને  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »