Kana Gokulma Gamtu Nathi - Vijay Suvada
Singer : Vijay Suvada , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Label : Ram Audio
Singer : Vijay Suvada , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Label : Ram Audio
Kana Gokulma Gamtu Nathi Lyrics in Gujarati
| કાના ગોકુળમાં ગમતું નથી લિરિક્સ ગુજરાતીમાં |
હો કાના તને તારી મોરલીની કસમ
હો કાના તને તારા મોરપીંછની કસમ
હો કાના તને તારી મોરલીની કસમ
કાના તને તારા મોરપીંછની કસમ
હો કુંજગલીમાં પાછા રે આવો
અમને ના તમે ભુલી રે જાવો
જોયા વિના ચાલતું નથી
હવે ગોકુળમાં ગમતું નથી
હો કાના હવે ગોકુળમાં ગમતું નથી
હો સપનામાં તારી સાથે વાતો કરતા
કેમ તમે પાછા નથી ફરતા
હો ...એક દિવસ માટે આવો વળતા
પછી કાયમ માટે નો મળતા
હો અમે યાદોની સજામાં
મોહન હશો તમે મજામાં
જોયા વિના ચાલશે નહીં
હવે ગોકુળમાં ગમતું નથી
હો કાના મારા હવે ગોકુળમાં ગમતું નથી
હો દિલની વાતો કહેવી કોને
હુએ જોણુંને મારૂં મન જોણે
હો ...કાનો દાડા કાઢું છું હુએ પરોણે
ઉપવાસ કર્યા અમે ભર્યા ભોણે
હો ભર્યા સરોવરથી તરસ્યા રહી જાશું
જો અમે તને ના ભેળા રે થાશું
જોયા વિના ચાલતું નથી
હવે ગોકુળમાં ગમતું નથી
કાના તને તારી મોરલીની કસમ
કાના તને તારા મોરપીંછની કસમ
હો કુંજગલીમાં પાછા રે આવો
અમને ના તમે ભુલી રે જાવો
જોયા વિના ચાલતું નથી
હવે ગોકુળમાં ગમતું નથી
હો મારા વાલા હવે ગોકુળમાં ગમતું નથી
હો કાના હવે ગોકુળમાં ગમતું નથી
હો કાના તને તારા મોરપીંછની કસમ
હો કાના તને તારી મોરલીની કસમ
કાના તને તારા મોરપીંછની કસમ
હો કુંજગલીમાં પાછા રે આવો
અમને ના તમે ભુલી રે જાવો
જોયા વિના ચાલતું નથી
હવે ગોકુળમાં ગમતું નથી
હો કાના હવે ગોકુળમાં ગમતું નથી
હો સપનામાં તારી સાથે વાતો કરતા
કેમ તમે પાછા નથી ફરતા
હો ...એક દિવસ માટે આવો વળતા
પછી કાયમ માટે નો મળતા
હો અમે યાદોની સજામાં
મોહન હશો તમે મજામાં
જોયા વિના ચાલશે નહીં
હવે ગોકુળમાં ગમતું નથી
હો કાના મારા હવે ગોકુળમાં ગમતું નથી
હો દિલની વાતો કહેવી કોને
હુએ જોણુંને મારૂં મન જોણે
હો ...કાનો દાડા કાઢું છું હુએ પરોણે
ઉપવાસ કર્યા અમે ભર્યા ભોણે
હો ભર્યા સરોવરથી તરસ્યા રહી જાશું
જો અમે તને ના ભેળા રે થાશું
જોયા વિના ચાલતું નથી
હવે ગોકુળમાં ગમતું નથી
કાના તને તારી મોરલીની કસમ
કાના તને તારા મોરપીંછની કસમ
હો કુંજગલીમાં પાછા રે આવો
અમને ના તમે ભુલી રે જાવો
જોયા વિના ચાલતું નથી
હવે ગોકુળમાં ગમતું નથી
હો મારા વાલા હવે ગોકુળમાં ગમતું નથી
હો કાના હવે ગોકુળમાં ગમતું નથી
ConversionConversion EmoticonEmoticon