Pankhafas Thay Gaya Lyrics in Gujrati

Pankhafas Thay Gaya - Vishal Hapor
Singer : Vishal Hapor
Lyrics : Rajan Rayka & Dhaval Motan & Gemar Desai
Music : Jitu Prajapati , Label : Shri Ram Audio And Telefilms

Pankhafas Thay Gaya Lyrics in Gujrati
| પંખાફાસ થઈ ગયા લિરિક્સ ગુજરાતીમાં |
 
હે પ્રેમમો અમે નપાસ થઈ રયા
હે તારા પ્રેમમો અમે નપાસ થઈ રયા
પ્રેમમો અમે નપાસ થઈ રયા
પછી મારા પંખા ફાસ થઈ ગયા

હે કહી દેને કોણ તારા ખાસ થઇ રયા
કહી દેને કોણ તારા ખાસ થઇ રયા
અમારા તો પંખા ફાસ થઈ ગયા

હે ચડ્યો તારા પ્રેમનો નશો
મને છોડી ચ્યો તમે જશો
ચડ્યો તારા પ્રેમનો નશો
મને છોડી ચ્યો તમે જશો
હે તને બીજા હારે જોઈ નિરાશ થઇ રયા
બીજા હારે જોઈ નિરાશ થઇ રયા
અમારા તો પંખા ફાસ થઈ ગયા

હે પ્રેમમો અમે નપાસ થઈ રયા
લવમો અમે નપાસ થઈ રયા
અમારા તો પંખા ફાસ થઈ ગયા
પ્રેમમો પંખા ફાસ થઈ ગયા

હો તારા મુખડે મોયુ તું મનડું
એટલે દીધું હતું તને મેં દલડું
હો મને ખબર પડી તારે બીજા હારે લફડું
એ દાડાથી અમે થઇ ગયા રે રખડુ

હે મારા દિલમાં પડ્યો ડખો
અલ્યા અણધાર્યો વખો
દિલમાં પડ્યો ડખો
અલ્યા અણધાર્યો વખો
એ પ્રેમના નગરથી બાયપાસ થઇ જ્યા
પ્રેમના નગરથી બાયપાસ થઇ જ્યા
મારા તો પંખા ફાસ થઈ ગયા

હે પ્રેમમો અમે નપાસ થઈ રયા
પ્રેમમો અમે નપાસ થઈ રયા
પછી મારા પંખા ફાસ થઈ ગયા
હે પોંચ ઉપર પંખા ફાસ થઈ ગયા

હો દિલમો રાખી દગો મને મળવા બોલાવી
લેમડે બોધીને દીધો મરાવી
હો હાચુ કહું તો તને મેં ધારી નતી આવી
ખોટા ખેલમો દીધો રે ફસાવી

હે મારા દિલનું દુઃખ કોને કહેવું
કોક મળશે તને તારા જેવું
દિલનું દુઃખ કોને કહેવું
કોક મળશે તને તારા જેવું

હે તારા લીધે જીવતી લાસ થઇ રયા
તારા લીધે જીવતી લાસ થઇ રયા
કાયમ માટે પંખા ફાસ થઈ ગયા

હે પ્રેમમો અમે નપાસ થઈ રયા
પ્રેમમો અમે નપાસ થઈ રયા
પછી મારા પંખા ફાસ થઈ ગયા
હે ગોળ ગોળ ફરે ભાઈ ફાસ થઈ ગયા
હે વગર લાઈટ પંખા ફાસ થઈ ગયા
હે અમારા રે પંખા ફાસ થઈ ગયા  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »