Jevu Karyu Evu Bharsho Lyrics in Gujarati

Jevu Karyu Evu Bharsho - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Lyrics: Hitesh Sobhasan
Music: Mayur Nadiya , Label- Saregama India Limited
 
Jevu Karyu Evu Bharsho Lyrics in Gujarati
| જેવું કરશો એવું ભરશો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો જેવું કર્યું એવું ભરશો ...(2)
તમારા વાંકે તમે મરશો

હો જેવું કર્યું એવું ભરશો તમારા વાંકે તમે મરશો
હો મારુ નામ લઇ લઇ ને રડશો...(2)

હો જેવું કર્યું એવું ભરશો તમારા વાંકે તમે મરશો...(2)

હો પહેલા મારી પાછળ પાછળ રાત દિન ફરતા
હવે હામું મળે તોય નથી રે ઓળખાતા
હો ઘડીયે ને પડીયે મને ફોન બઉ કરતા
હવે ફોન કરું તોય ફોન ના ઉપાડતા

હો મારી જેમ તમે પણ તડપશો....(2)
હો જેવું કર્યું એવું ભરશો તમારા વાંકે તમે મરશો...(2)

હો આજ નહિ કાલ તારી આખો રે ઉઘડશે
પ્રેમ ના સફર માં જયારે તને કોઈ લૂંટશે
હો તારું રે બની ને કોઈ તને રે છેતરશે
પ્રેમ કરનારું કોઈ ના મારા જેવું મળશે

હો પાગલ બની ને તમે ફરશો...(2)
જેવું કર્યું એવું ભરશો તમારા વાંકે તમે મરશો...(2)
તમારા વાંકે તમે મરશો..(2)

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »