Bus Ni Ticket 2 - Gaman Santhal
Bus Ni Ticket 2 Lyrics in Gujarati
| બસની ટિકિટ 2 લિરિક્સ ગુજરાતીમાં |
હો બસની બારીયેથી રડતી આંખો તારી
હો બસની બારીયેથી રડતી આંખો તારી
બસની બારીયેથી રડતી આંખો તારી
એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી
લીધી હતી બસની ટિકિટ મેં તારી
લીધી હતી બસની ટિકિટ મેં તારી
એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી
હોઠ ખામોશને આંખો વાત કરતી હતી
ધ્યાન રાખજે તારૂં એવું મને કહેતી હતી
હો બસની બારીયેથી રડતી આંખો તારી
બસની બારીયેથી રડતી આંખો તારી
એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી
અચાનક આવી ગઈ આંખોની સામે
મળવાની ઈચ્છા પુરી કરી મારા રામે
દિલ તોડ્યું હતું તે મજબુરીના નામે
છોડીને ગઈ તું તો બીજા સરનામે
ભલે તું ભુલી તને ભુલવાનો હક છે
હું ભુલી ના શકું મને મહોબત છે
આગળ તારી બસ પાછળ બાઈક હતી મારી
આગળ તારી બસ પાછળ બાઈક હતી મારી
એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી
હો વર્ષો પછી વર્ષો જુની વાત યાદ આવી
એતો વાતો જુની આંખે આહુડા રે લાવી
પ્રીત મારી દુનિયાને રાસ ના આવી
તારા વિના જિંદગી મેં જીવી રે બતાવી
તારી યાદો સાથે જીવવાની મજા છે
જીવતો એક ભલે ખોળીયા જુદા છે
ગમન સાંથળની વાત લેજો રે ઉતારી
કલમ સમ્રાટની લખે આ કહાની
પ્રેમ ના મળે તો જતા ના હારી
એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી
આંખો એ જોઈ ફરી વિદાઈ તારી
આંખો એ જોઈ ફરી વિદાઈ તારી
એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી
એ છેલ્લી હતી વિદાઈ તારીને મારી
હો બસની બારીયેથી રડતી આંખો તારી
બસની બારીયેથી રડતી આંખો તારી
એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી
લીધી હતી બસની ટિકિટ મેં તારી
લીધી હતી બસની ટિકિટ મેં તારી
એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી
હોઠ ખામોશને આંખો વાત કરતી હતી
ધ્યાન રાખજે તારૂં એવું મને કહેતી હતી
હો બસની બારીયેથી રડતી આંખો તારી
બસની બારીયેથી રડતી આંખો તારી
એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી
અચાનક આવી ગઈ આંખોની સામે
મળવાની ઈચ્છા પુરી કરી મારા રામે
દિલ તોડ્યું હતું તે મજબુરીના નામે
છોડીને ગઈ તું તો બીજા સરનામે
ભલે તું ભુલી તને ભુલવાનો હક છે
હું ભુલી ના શકું મને મહોબત છે
આગળ તારી બસ પાછળ બાઈક હતી મારી
આગળ તારી બસ પાછળ બાઈક હતી મારી
એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી
હો વર્ષો પછી વર્ષો જુની વાત યાદ આવી
એતો વાતો જુની આંખે આહુડા રે લાવી
પ્રીત મારી દુનિયાને રાસ ના આવી
તારા વિના જિંદગી મેં જીવી રે બતાવી
તારી યાદો સાથે જીવવાની મજા છે
જીવતો એક ભલે ખોળીયા જુદા છે
ગમન સાંથળની વાત લેજો રે ઉતારી
કલમ સમ્રાટની લખે આ કહાની
પ્રેમ ના મળે તો જતા ના હારી
એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી
આંખો એ જોઈ ફરી વિદાઈ તારી
આંખો એ જોઈ ફરી વિદાઈ તારી
એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી
એ છેલ્લી હતી વિદાઈ તારીને મારી
ConversionConversion EmoticonEmoticon