Tari Aa Judai Maro Jiv Lese Lyrics in Gujarati



Tari Aa Judai Maro Jiv Lese - Shital Thakor
Singer: Shital Thakor , Music: Ajay Vagheshwari
Lyrics: Rajvinder Singh , Music Label: T-Series
 
Tari Aa Judai Maro Jiv Lese Lyrics in Gujarati
| તારીઆ જુદાઈ મારો જીવ લેશે લિરિક્સ ગુજરાતીમાં |
 
એક વાત કહી દઉં તને તારી આ જુદાઈ મારો જીવ લેશે
હો એક વાત કહી દઉં તને તારી આ જુદાઈ મારો જીવ લેશે
હો દિલનું દર્દ હવે નારે સહેવાય
ભીની ભીની આંખોમાં નિંદર ના આવે
દિલનું દર્દ હવે નારે સહેવાય
ભીની ભીની આંખોમાં નિંદર ના આવે
એક વાત કહી દઉં તને તારી બેફાઈ મારો જીવ લેશે
એક વાત કહી દઉં તને તારી આ જુદાઈ મારો જીવ લેશે

હો દર્દ જયારે મળશે તને મારા જેવો
ત્યારે સમજાશે તને દર્દ મારો
હો દર્દ જયારે મળશે તને મારા જેવો
ત્યારે સમજાશે તને દર્દ મારો
તને પણ મળશે દગો જયારે પ્રેમમાં
ત્યારે સમજાશે તને પ્રેમ મારો
હો તુટશે દિલ તને ખબર પડવાની સાંચી મહોબત ના ફરી મળવાની
તુટશે દિલ તને ખબર પડવાની સાંચી મહોબત ના ફરી મળવાની
એક વાત કહી દઉં તને મારા જેવો પ્રેમ તને કોઈ નહીં કરે
એક વાત કહી દઉં તને તારી આ જુદાઈ મારો જીવ લેશે
ગુજરાતીટ્રેક્સ.કોમ

છોડીને તું આજ સાથ મારો પારકાની હારે ખુશ છે
હો છોડીને તું આજ સાથ મારો પારકાની હારે ખુશ છે
મને લાગે છે પ્રેમ આ મારો તારી જિંદગી પર બોજ છે
હો થઈને જુદા તને ખબર પાડવાની મારી યાદોમાં તારી આંખો રડવાની
થઈને જુદા તને ખબર પાડવાની મારી યાદોમાં તારી આંખો રડવાની
એક વાત કહી દઉં તને મારા જેવો ક્યાંય તને સાથ નહીં મળે
એક વાત કહી દઉં તને તારી આ જુદાઈ મારો જીવ લેશે
હો મારા જેવો કોઈ તને પ્રેમ નહીં કરે
મારા જેવો  પ્રેમ તને કોઈ નહીં કરે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »