Patolu Lyrics in Gujarati | Patodu Lyrics in Gujarati

Patolu - Geeta Jhala & Kirtidan Gadhvi
Singer: Geeta Jhala & Kirtidan Gadhvi
Music: Its Simar , Lyrics & Composition: Ujjval Dave
Label: T-Series Gujarati
 
Patolu Lyrics in Gujarati
Patodu Lyrics in Gujarati
| પટોળું લિરિક્સ ગુજરાતીમાં |
 
પટોળું પટોળું મારૂં પાટણનું પટોળું
શાન લઈને આયુ મારૂં પાટણનું પટોળું

સુરજ જ્યું જાય છે ચાંદની દેખાય છે
મન તારા મન ગમતા ગીતો જો ગાશે
તારી આ વ્હાલી ના નીયત દેખાય છે
સપના ઓ મારા જો તૂટતાં દેખાય છે

તું જો આવે કે ના આવે
યાદ તારી આવે રે

પટોળું પટોળું મારૂં પાટણનું પટોળું
શાન લઈને આયુ મારૂં પાટણનું પટોળું
પટોળું પટોળું મારૂં પાટણનું પટોળું
શાન લઈને આયુ મારૂં પાટણનું પટોળું

ટમટમતી ચાંદનીમાં મુખડું જો મલકે છે
તારા ઓ કરતા તારી આંખો જો ચમકે છે
લાયો છું એક ગેટા જો પટોળા સાથ
પાડી છે હર પટોળે મારા પ્રીતની ભાત
તારા પ્રીતની જો ભાત

હું જો આવું કે ના આવું
પટોળું આ તારૂં આવે રે

પટોળું પટોળું તારૂં પાટણનું પટોળું
પટોળું પટોળું તારૂં પાટણનું પટોળું
સાથે લઈને આયો તારૂં પાટણનું પટોળું
પટોળું પટોળું તારૂં પાટણનું પટોળું
સાથે લઈને આયો તારૂં પાટણનું પટોળું

તારી બદમાશી ના કિસ્સા જો સાંભળું
તારા તોફાનોની ચર્ચા જો સાંભળું
દિલ મારા કાબુમાં આજે ના આવતું
તારા વગર મારા દિલ ને ના ફાવતું

જોવે જયારે તું આ નજરે
દિલ આ મારૂં ગાય રે

પટોળું પટોળું મારૂં પાટણનું પટોળું
શાન લઈને આયુ મારૂં પાટણનું પટોળું
પટોળું પટોળું મારૂં પાટણનું પટોળું
શાન લઈને આયુ મારૂં પાટણનું પટોળું 
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »