Male Jo Khabar To Aavjo Kabar Lyrics in Gujarati

Male Jo Khabar To Aavjo Kabar - Naresh Thakor
Singer & Lyrics :- Naresh Thakor
Music :-  Vishal Modi & Utpal Barot
Label :- Dhvani Production 
 
Male Jo Khabar To Aavjo Kabar Lyrics in Gujarati
| મળે જો ખબર તો આવજો કબર લિરિક્સ ગુજરાતીમાં |
 
બસ ઉદાસ થઈને ફરવું છે હવે
નહીં મળાય ખબર છે તુજને આ ભવે
બસ ઉદાસ થઈને ફરવું છે હવે
નહીં મળાય ખબર છે તુજને આ ભવે
હવે તમારા વગર દિલનું સુનું છે નગર
હવે તમારા વગર દિલનું સુનું છે નગર
હવે જીવવા માટે રહ્યું છે કબર
મળે જો ખબર તો આવજો કબર
મળે જો ખબર તો આવજો કબર

બસ ઉદાસ થઈને ફરવું છે હવે
નહીં મળાય ખબર છે તુજને આ ભવે
નહીં મળાય ખબર છે તુજને આ ભવે

શોધ્યા પણ ના મળ્યા ક્યાંય મને સમજનાર
જતા રે રહ્યા મને પ્રેમ કરનારા
યાદ આવશે ને ભીંજાશે તારી આંખોના કિનારા
નહીં મળે મારા જેવા જો જે તને ચાહનારા
છુટ્યો ઈશ્કનો સફરને થયા લઘર વઘર
છુટ્યો ઈશ્કનો સફરને થયા લઘર વઘર
હવે પ્રિયે કોને કહેશું જીવન ભર
થોડી કરી લ્યો કદર અમે નથી રે અમર
થોડી કરી લ્યો કદર અમે નથી રે અમર

બસ ઉદાસ થઈને ફરવું છે હવે
નહીં મળાય ખબર છે તુજને આ ભવે
નહીં મળાય ખબર છે તુજને આ ભવે

સમય થંભી જાશે જો જે મારા જવાથી
નહીં મટે તારા દર્દો જો જે કોઈ દવથી
તરસતા દિલની ફરિયાદ તારાથી
તડપ્યા કરેને દિલ મુંજાય મારાથી
રાહ જોવે છે નજર તું પાછી હવે ફર
રાહ જોવે છે નજર તું પાછી હવે ફર
નહીં ભુલાય તું મને જિંદગી ભર
જતી રહશે આ ઉમર અમે નથી રે અઝડ
જતી રહશે આ ઉમર અમે નથી રે અઝડ

બસ ઉદાસ થઈને ફરવું છે હવે
નહીં મળાય ખબર છે તુજને આ ભવે
નહીં મળાય ખબર છે તુજને આ ભવે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »