Vagado Manjira - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Lyrics: Ramesh Vachiya
Music: Dipesh Chavda , Label: T-Series
Singer : Mahesh Vanzara , Lyrics: Ramesh Vachiya
Music: Dipesh Chavda , Label: T-Series
Vagado Manjira Lyrics in Gujarati
| વગાડો મંજીરા લિરિક્સ ગુજરાતીમાં |
હે તને હમજાયોં તોય તું હમજ્યો ના
પ્રેમના નામે તને મળે છે દગા
એ તારા ભાઈયોની વાત તું મોંન્યો ના
એટલે ગોંડા તારે આયા છે વખા
અરે અરે અરે તારી જાનુડી નિકળી દગાબાજ
હા તારી જાનુડી નિકળી દગાબાજ
વગાડો હવે મંજીરા
એ તને પીતો કર્યો રમ-વિસ્કી
એ બીજે પીવે ઝલઝીરા
એ કડવા લાગે ભાઈબંધો
ભડવા લાગે ભાઈબંધો
હમજાયોં હમજ્યો ના
પ્રેમના નામે તને મળે છે દગા
એ તારા ભાઈયોની વાત તું મોંન્યો ના
એટલે ગોંડા તારે આયા છે વખા
અરે અરે અરે તારી જાનુડી નિકળી દગાબાજ
હા તારી જાનુડી નિકળી દગાબાજ
વગાડો હવે મંજીરા
એ તને પીતો કર્યો રમ-વિસ્કી
એ બીજે પીવે ઝલઝીરા
એ કડવા લાગે ભાઈબંધો
ભડવા લાગે ભાઈબંધો
હમજાયોં હમજ્યો ના
મારો ભાઈ ધોયેલ મૂળાની જેમ પાછો આયો
દિપેશભાઈ પ્રેમથી વગાડી નાખો મંજીરા
વાગે ભાસ્કા ભુંડમ મંજીરા
અરે અરે અરે તારી જાનુડી વેતરી ગઈ
વગાડો હવે મંજીરા
એ હમજાયોં તને નતો રે હમજતો
કરીને ગઈ ભઈલા તને રે ભટકતો
હા હાંચુ તને કેતા તો ચડતો તને ચટકો
બેવફા છે તારા કાળજાનો કટકો
એ તું પડ્યો છે રોવામાં
એ ફરે છે ગોવામાં
ભઈની જાનુ છેતરી ગઈ
હવે પડ્યા ભઈ ધીરા
હો હો તારી બબુડી નિકળી દગાબાજ
લઈ ફરતા ફરો મંજીરા
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો પ્રેમ એટલો કરતા ભઈ એની ઓખે ભાળતા
ગોમ આખું કહેતું તોય કોઈનું ના હોમભળતા
હો ભઇયોંની મહેફિલથી દૂર ભઈ ભાગતા
પ્રેમ તારો હાંચો ભયલા એ કરી ગઈ વાર્તા
એ ગાડીયો રે વેચાઈ દીધી
દેવા રે કરાય દીધા
કરી નાખે ઘુઘરા જેવા
દિપેશભાઈ પ્રેમથી વગાડી નાખો મંજીરા
વાગે ભાસ્કા ભુંડમ મંજીરા
અરે અરે અરે તારી જાનુડી વેતરી ગઈ
વગાડો હવે મંજીરા
એ હમજાયોં તને નતો રે હમજતો
કરીને ગઈ ભઈલા તને રે ભટકતો
હા હાંચુ તને કેતા તો ચડતો તને ચટકો
બેવફા છે તારા કાળજાનો કટકો
એ તું પડ્યો છે રોવામાં
એ ફરે છે ગોવામાં
ભઈની જાનુ છેતરી ગઈ
હવે પડ્યા ભઈ ધીરા
હો હો તારી બબુડી નિકળી દગાબાજ
લઈ ફરતા ફરો મંજીરા
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો પ્રેમ એટલો કરતા ભઈ એની ઓખે ભાળતા
ગોમ આખું કહેતું તોય કોઈનું ના હોમભળતા
હો ભઇયોંની મહેફિલથી દૂર ભઈ ભાગતા
પ્રેમ તારો હાંચો ભયલા એ કરી ગઈ વાર્તા
એ ગાડીયો રે વેચાઈ દીધી
દેવા રે કરાય દીધા
કરી નાખે ઘુઘરા જેવા
વન્સ મોર દિપેશભાઈ એકવાર ફરી થઈ જાય મંજીરા
વાગે ભાસ્કા ભુંડમ મંજીરા
હો તારી બબુડી નિકળી દગાબાજ
લઈ ફરતા ફરો મંજીરા
અરે અરે અરે તારી જાનુડી વેતરી ગઈ
વગાડો હવે મંજીરા
વાગે ભાસ્કા ભુંડમ મંજીરા
હો તારી બબુડી નિકળી દગાબાજ
લઈ ફરતા ફરો મંજીરા
અરે અરે અરે તારી જાનુડી વેતરી ગઈ
વગાડો હવે મંજીરા
ConversionConversion EmoticonEmoticon