Tara Jode Karva Se Viva Lyrics in Gujarati

Tara Jode Karva Se Viva - Vishal Hapor
Singer :- Vishal Hapor
Lyrics :- Rajan Rayka & Dhaval Motan
Music :- Jitu Prajapati , Label :- PIHU FILMS
 
Tara Jode Karva Se Viva   Lyrics in Gujarati
| તારા જોડે કરવા છે વિવા લિરિક્સ |
 
હે હું તો દેવે દેવે કરૂં દિવા
તારી જોડે કરવા છે વિવા
હે હું તો દેવે દેવે કરૂં દિવા
તારી જોડે કરવા છે વિવા

હે મને ગમતું નથી કોઈ તારા સિવા
તારી જોડે કરવા છે વિવા
હે મોને કે ના મોને તારાથી પ્યાર છે
હાંચે હાંચુ કહી દે તારો શું વિચાર છે
મોને કે ના મોને તારાથી પ્યાર છે
હાંચે હાંચુ કહી દે તારો શું વિચાર છે
હે તને નહીં મળે મારા જેવા
તારી જોડે કરવા છે વિવા
હે હું તો દેવે દેવે કરૂં દિવા
તારી જોડે કરવા છે વિવા

અલી હે ...મારો પ્રેમ ચમનો હમજાય છે
અલી હે ...તારી મારી ઉંમર વીતી જાય છે
અલી હે ...તારા ઉપર મન મારું મોયુ
અલી હે ...ઓઇ કાલ કોન છે જોયું

હે આજ નહીં તો કાલે હા પાડવી  રે પડશે
દીવો લઈને ગોતે ના મારા જેવો મળશે
આજ નહીં તો કાલે હા પાડવી  રે પડશે
દીવો લઈને ગોતે ના મારા જેવો મળશે
હે તું ના પડે તો પી લ્યુ દવા
તારી જોડે કરવા છે વિવા
હે હું તો દેવે દેવે કરૂં દિવા
તારી જોડે કરવા છે વિવા

અલી હે ...આ તો ચાર દાડાની ચાંદની
અલી હે ...તને બીક છે ચી રે વાતની
અલી હે ...તારી જવાની રાખમાં રોળાશે
અલી હે ...તું કહી દે ને પ્રેમ ચયારે થાશે
ગુજરાતીટ્રેક્સ.કોમ

હે ઓ મારી જાનુ દિલ મને આલો
ચારનો કહું છુ હાથ મારો ઝાલો
ઓ મારી જાનુ દિલ મને આલો
ચારનો કહું છુ હાથ મારો ઝાલો
હે જો જે એળે નો જાય મારા દિવા
તારી જોડે કરવા છે વિવા
હે ભેળા થઈને ચોક જઇયે રેવા
તારી જોડે કરવા છે વિવા
હે હું તો દેવે દેવે કરૂં દિવા
તારી હારે કરવા છે વિવા

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »