Matlabi Madya Premni Rahoma Lyrics in Gujarati

Matlabi Madya Premni Rahoma - Vinod Bharwad
Singer : Vinod Bharwad , Music : Ravi Nagar - Rahul Nadiya
Lyrics : Sachin Khadalpur , Label : Ekta Sound
 
Matlabi Madya Premni Rahoma Lyrics in Gujarati
| મતલબી મળ્યા પ્રેમની રાહોમાં  લિરિક્સ ગુજરાતીમાં |
 
હો ઘણા મતલબી મળ્યા પ્રેમની રાહોમાં
હો ઘણા મતલબી મળ્યા પ્રેમની રાહોમાં
ઘણા મતલબી મળ્યા પ્રેમની રાહોમાં
અમે ભોળવાઈ ગયા તમારી વાતોમાં

હો તમે તો ચલાવી તમારી મનમાની
હદથી વધારે કરી મારી બદનામી
 તમે તો ચલાવી તમારી મનમાની
હદથી વધારે કરી મારી બદનામી
હો નથી આવતી હવે ઉંધ કાળી રાતોમાં
તમે આવી ગયા બીજાની વાતોમાં

હો ઘણા મતલબી મળ્યા પ્રેમની રાહોમાં
ઘણા મતલબી મળ્યા પ્રેમની રાહોમાં
અમે ભોળવાઈ ગયા તમારી વાતોમાં

હો મારાથી વધારે તને બીજામાં શું દેખાણું
આઈ મારી જોડે તને પ્રેમ મારો બતાવું
હો તું કહેતી હોઈ તો તારી નજરે ના આવું
તારા પ્રેમના પારખા  દિલ ચિરી બતાવું

હો અમારા પ્રેમમાં શું કમી રે દેખાણી
મહેફિલો પ્રેમની આજ સુની રે દેખાણી
અમારા પ્રેમમાં શું કમી રે દેખાણી
મહેફિલો પ્રેમની આજ સુની રે દેખાણી

હો ઘણા દગાળા મળ્યા દિલની નૈયામાં
ઘણા દગાળા મળ્યા દિલની નૈયામાં
અમને ડુબતા મેલી ગયા મધ દરિયામાં
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો ઘણા મતલબી મળ્યા પ્રેમની રાહોમાં
ઘણા મતલબી મળ્યા પ્રેમની રાહોમાં
અમે ભોળવાઈ ગયા તમારી વાતોમાં

હો કાળી કાળી રાતોમાં પડે જયારે એકલી
યાદ તને આવશે હાંચા મારા રે પ્યારની
હો કર્યો તો પ્રેમ તને હાચો દિલોજાનથી
તોય મારી વાતો તું કેમ નથી માનતી

હો અમને જયારે જરૂર હતી રે તમારી
તમને ત્યારે કંઈ પડી નતી અમારી
અમને જયારે જરૂર હતી રે તમારી
તમને ત્યારે કંઈ પડી નતી અમારી

હો નથી ભરોહો રહ્યો પ્રેમની વાતોમાં
નથી ભરોહો રહ્યો પ્રેમની વાતોમાં
અમે ભોળવાઈ ગયા તમારી વાતોમાં

હો ઘણા મતલબી મળ્યા પ્રેમની રાહોમાં
ઘણા મતલબી મળ્યા પ્રેમની રાહોમાં
અમે ભોળવાઈ ગયા તમારી વાતોમાં
અમે ભોળવાઈ ગયા તમારી વાતોમાં
અમે ભોળવાઈ ગયા તમારી વાતોમાં  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »