Bechen Dil Lyrics in Gujarati

Bechen Dil - Rakesh Barot
Singer: Rakesh Barot , Music: Ajay Vagheshwari
Lyrics: Bharat Rami , Label- Saregama India Limited
 
Bechen Dil Lyrics in Gujarati
| બેચેન દિલ લિરિક્સ ગુજરાતીમાં |
 
એવું કોઈ તીર મને વાગી ગયું છે...(ર)
એવું કોઈ તીર મને વાગી ગયું છે
સુતેલું દિલ મારુ જાગી ગયું છે

સપના દેખાડી એ ભાગી ગયું છે...(ર)
લાગે છે નું દીલ બીજે લાગી ગયું છે...(ર)

એવું કોઈ તીર મને વાગી ગયું છે...(ર)
સુતેલું દિલ મારુ જાગી ગયું છે...(ર)

મારા કરમ ની કેવી કઠણાઈ
મારા મહોબ્બતની નાવ ગઈ તણાઈ
જાણી શક્યો ના એનો ઈરાદો
થયો શિકાર મારી જિંદગી હણાઈ

એવું તો દર્દ કોઈ આપી ગયું છે...(ર)
બધા સંબંધોને કાપી ગયું છે
લાગે છે નું દીલ બીજે લાગી ગયું છે
હો લાગે છે નું દીલ બીજે લાગી ગયું છે

એવું કોઈ તીર મને વાગી ગયું છે...(ર)
બેચેન દિલ મારુ જાગી ગયું છે
સુતેલું દિલ મારુ જાગી ગયું છે

મારી દુઆ ઓ કબૂલ થાય ના
ઓરે વિધાતા મને કાંઈ સમજાયું ના
પીધા કરું હું ઝેર જુદાઈના
એને મળવાની કોઈ આશા દેખાઈ ના
ગુજરાતીટ્રેક્સ.કોમ

દિલના દરવાજા કોઈ વાકી ગયું છે...(ર)
ખાલી યાદો ને એ  રાખી ગયું છે
લાગે છે નું દીલ બીજે લાગી ગયું છે
હો લાગે છે નું દીલ બીજે લાગી ગયું છે

લાગે છે નું દીલ બીજે લાગી ગયું છે
બીજે લાગી ગયું છે...(ર)
બીજે લાગી ગયું છે

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »