Mane Chhodine Bija Hare Paini Jaay Lyrics in Gujarati

Mane Chhodine Bija Hare Paini Jaay - Ajay Thakor
Singer : Ajay Thakor (Rockstar) , Music : Ravi - Rahul
Lyrics : Naresh Thakor (Vayad) , Label : Ekta Sound
 
Mane Chhodine Bija Hare Paini Jaay Lyrics in Gujarati
| મને છોડીને બીજા હારે પૈણી જાય લિરિક્સ ગુજરાતીમાં |
 
એ તારી મારી ગોમમાં થાય છે વાતો ,વાતો
એ છોડી તારી મારી ગોમમાં થાય છે વાતો
વાતો મુજથી ના હંભળાય
તું તો મન છોડીને બીજા હારે પરણી જાય

એ મારા નસીબે લખાઈ અંધારી રાતો  
કોને કેવી દુઃખની વાતો મારૂં કાળજું કપાય
તને બીજા હારે જોઈ મારો જીવ બળી જાય

હો દિલ હારે દોસ્તી કરી દગો કરી ગઈ
દિલ હારે દોસ્તી કરી દગો કરી ગઈ
બીજા હારે નાતો જોડી જીવતો મારી ગઈ

હે જેણા જેણા ,જેણા જેણા જેણા જેણા દિલના કર્યા ટુકડા
મારી ઓતડી દુભાઈ
તને બીજા હારે જોઈ મારો જીવ બળી જાય

એ તારી મારી ગોમમાં થાય છે વાતો
વાતો મુજથી ના હંભળાય
તું તો મન છોડીને બીજા હારે પરણી જાય
હે તું તો મન છોડીને બીજા હારે પરણી જાય

હે મારો સમય ખરાબ હતો હું ખરાબ નતો
ખરા ટાણે તું મને મેલી ગઈ રઝળતો
હે તે તો મારા સાચા પ્રેમની કરી મશ્કરી
જીવની જેમ રાખી તોય કદર તે ના કરી

હે મારા દલડાં ઉપર વાંચ્યું તે તો તાળું ,તાળું
હે મારા દલડાં ઉપર વાંચ્યું તે તો તાળું
મને કલંક લાગ્યું ગાળું
પછી સુખી ચોઈથી થાય
તને બીજા હારે જોઈ મારો જીવ બળી જાય

એ તારી મારી ગોમમાં થાય છે વાતો
વાતો મુજથી ના હંભળાય
તું તો મન છોડીને બીજા હારે પરણી જાય
હે તું તો મન છોડીને બીજા હારે પરણી જાય
ગુજરાતીટ્રેક્સ.કોમ

એ દિલની દગાબાજ તું તો મને છેતરી ગઈ
હસ્તી મારી જિંદગી ઝેર તું કરી ગઈ
હો પ્યારના નામથી ઉઠી ગયો
ક્યાં કારણે મારો કુદરત રૂઠી ગયો

હે આજે સવાલ પુછે છે મારી આંખો ,આંખો
હે આજે સવાલ પુછે રડતી  મારી આંખો
દીવો થયો જીવનનો જાખો વાટ મોતની જોવાય
હે તે તો મને રજળયો પછી સુખી ચોઇથી થાય
www.gujaratitracks.com

એ તારી મારી ગોમમાં થાય છે વાતો
વાતો મુજથી ના હંભળાય
તું તો મન છોડીને બીજા હારે પરણી જાય
હે તું તો મન છોડીને બીજા હારે પરણી જાય
હે તું તો મન છોડીને બીજા હારે પરણી જાય  
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »