Javabdari - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Music: Ravi Nagar - Rahul NadiyaLyrics: Mitesh Barot (Samrat) , Label- Saregama India Limited
Javabdari Lyrics in Gujarati
| જવાબદારી લિરિક્સ ગુજરાતીમાં |
હો પ્રેમ ના મળે તો મરી ના જવાય...(2)
દિલ તૂટે તો રડી ના પડાય
અફસોસ એને થાય એવું કરી રે જવાય
હો અફસોસ એને થાય એવું કરી રે જવાય
હો આમ ભૂલા ના પડાય થોડો વિચાર કરાય...(2)
અફસોસ એને થાય નોમ એવું રે કરાય
હો પ્રેમ ના મળે તો મરી ના જવાય
દિલ તૂટે તો રડી ના પડાય
હો પ્રેમ જિંદગી છે એ વાત હાચી તારી
પણ માં બાપ ની છે તારી જવાબદારી
હો ખુલ્લી રાખી ને તારા એ ઘર ની બારી
રાખડી ની બાંધનાર વાટ જોવે તારી
પરિવાર ના ભુલાય થોડો વિચાર કરાય
દુનિયા જોતી રઈ એવું જીવી રે જવાય
હો પ્રેમ ના મળે તો મરી ના જવાય
દિલ તૂટે તો રડી ના પડાય
હો દીકરો કરશે નામ માં બાપ નું રોશન
એ વિશ્વાસે કર્યા એક રાત ને દિન
હો જે દાડો આવશે તારો પણ સ્ટાર
પસ્તાવા નો નહિ રે એને રે પાર
પ્રેમ માં પાગલ ના થવાય થોડો વિચાર કરાય
પછી પાગલ ના થવાય થોડો વિચાર કરાય
અફસોસ એને થાય એવું કરી રે જવાય
કાજલ નું કહેવું અલ્યા મોની રે લેવાય
વાત સમ્રાટ ની લખી રે લેવાય
પછતાવો એને થાય જીવન એવું રે જીવાય
અફસોસ એને થાય નોમ એવું રે કરાય
હો અફસોસ એને થાય એવું કરી રે જવાય
અફસોસ એને થાય એવું કરી રે જવાય
દિલ તૂટે તો રડી ના પડાય
અફસોસ એને થાય એવું કરી રે જવાય
હો અફસોસ એને થાય એવું કરી રે જવાય
હો આમ ભૂલા ના પડાય થોડો વિચાર કરાય...(2)
અફસોસ એને થાય નોમ એવું રે કરાય
હો પ્રેમ ના મળે તો મરી ના જવાય
દિલ તૂટે તો રડી ના પડાય
હો પ્રેમ જિંદગી છે એ વાત હાચી તારી
પણ માં બાપ ની છે તારી જવાબદારી
હો ખુલ્લી રાખી ને તારા એ ઘર ની બારી
રાખડી ની બાંધનાર વાટ જોવે તારી
પરિવાર ના ભુલાય થોડો વિચાર કરાય
દુનિયા જોતી રઈ એવું જીવી રે જવાય
હો પ્રેમ ના મળે તો મરી ના જવાય
દિલ તૂટે તો રડી ના પડાય
હો દીકરો કરશે નામ માં બાપ નું રોશન
એ વિશ્વાસે કર્યા એક રાત ને દિન
હો જે દાડો આવશે તારો પણ સ્ટાર
પસ્તાવા નો નહિ રે એને રે પાર
પ્રેમ માં પાગલ ના થવાય થોડો વિચાર કરાય
પછી પાગલ ના થવાય થોડો વિચાર કરાય
અફસોસ એને થાય એવું કરી રે જવાય
કાજલ નું કહેવું અલ્યા મોની રે લેવાય
વાત સમ્રાટ ની લખી રે લેવાય
પછતાવો એને થાય જીવન એવું રે જીવાય
અફસોસ એને થાય નોમ એવું રે કરાય
હો અફસોસ એને થાય એવું કરી રે જવાય
અફસોસ એને થાય એવું કરી રે જવાય
ConversionConversion EmoticonEmoticon