Chock Vacche Chalo Na Kariye Lyrics in Gujarati

Chock Vacche Chalo Na Kariye - Vijay Suvada
Singer : Vijay Suvada , Layrics : Manu Rabari
Music : Dhaval Kapadia , Label : VM Digital
 
Chock Vacche Chalo Na Kariye Lyrics in Gujarati
 
| ચોક વચ્ચે ચાળો ના કરીયે લિરિક્સ ગુજરાતીમાં |
 
એ વાતો કરે વસેટીયા
છેડ બોલે ચવદસિયા
બકબક કરે બાયલા
એકલા ફરે ભાયડા

ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો
પોંચ વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો
બજાર વચ્ચે ફાટી જાશે બયડા જો ,બયડા જો
બજાર વચ્ચે ફાટી જાશે બયડા જો ,બયડા જો
ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો
પાંચ વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો

એ પેલો ઘા મરદનો મારો રાણો રાણાની રીતે
જુકેના રૂકેના કદીયે કોઈની બીકે
ખોટા રે દેખાડા કદી કરે ના કોઈની વાદે
સીન સપાટા ના હોઈ ખોટા કદીએ કોઈની સાથે
ભઈની આગળ થઈએ ના કદી વાયડા જો ,વાયડા જો
ભઈની આગળ થઈએ ના કદી વાયડા જો ,વાયડા જો
ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો
પોંચ વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો
ગુજરાતીટ્રેક્સ.કોમ

ડોન થઈ ફરે છે એમને જોયા છે કગળતાં
આગળ પાછળ ફરતા ભઇનાં ટોપ ટૈયા કરતા
હેઠા મેલેલા હથિયાર પાછા ના લેવડાવશો
રેવા દો જીવવા દો હવે પાછા ના જગાડશો
 ભર બજારે એકલા ફરે ભાયડા જો ,ભાયડા જો
 ભર બજારે એકલા ફરે ભાયડા જો ,ભાયડા જો
ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો
પંચા વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »