Power Sheni Kare Chhe Lyrics in Gujarati

Power Sheni Kare Chhe - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Music : Dipesh Chavda
Lyrics : Ramesh Vachhiya , Label : Jigar Studio

Power Sheni Kare Chhe Lyrics in Gujarati
| પાવર શેની કરે છે લિરિક્સ ગુજરાતીમાં |

એ ચ્યોંથી મળ્યા
અરે ચમના મળ્યા
ચ્યા રે ચોઘડિયે તમે અમને મળ્યા
ચ્યોંથી મળ્યા
અરે ચમના મળ્યા
તમારા રવાડે અમે ખોટા રે ચડ્યા

હે તમને બકા ચકાના લાડ બહુ રે કર્યા
તમને મોન આપ્યું અમે તમે ભારે થયા
તમને બાબુ બકાના લાડ બહુ રે કર્યા
તમને મોન આપ્યું અમે તમે ભાથે રે ચડ્યા

એ હે હવે જોવ  તમે જલસા કરી લ્યો
તમારૂં મન ફાવે ત્યાં તમે ફળી લ્યો
એ તારા જેવી
હા તારા જેવી
એ તારા જેવી પાંચ છેડે ફરે છે
તું પાવર શેની કરે છે
 તારા જેવી પાંચ મારા પર મરે છે
તું પાવર શેની કરે છે

ગુજરાતીટ્રેક્સ.કોમ
 
હે મને મારા મારા કઈ તમે મારી રે ગયા
તમને જીવની જેમ રાખ્યા તોય મારા ના થયા
હે તમને બાબુ બકા કરી અમે થાકી રે ગયા
તમને મોન આપ્યું બહુ તોય મારા ના થયા

એ હે હવે મારાથી છેડો ફાડી લ્યો
જોવ બેવફાની બસ પકડી લ્યો
એ તારા જેવી
હા તારા જેવી
એ તારા જેવી પાંચ છેડે ફરે છે
તું પાવર શેની કરે છે
 તારા જેવી પાંચ મને દિલ ધર છે
તું પાવર શેની કરે છે 


એ અમને એવું હતું મળ્યા સપનાના રોણી
ભુલ થઇ અમારી તમને હક્યા ના જોણી
હો વાતે વાતે તું તો મારી પતર નાખે ખોંડી
મને એવું લાગે કે સુરપંખાની ભોણી તું તો

એ હવે જોવ તમે મારગ પકડી લ્યો  
તમારા જેવું તમે જગ રે ખોળી લ્યો
જોવ બેવફાની બસ પકડી લ્યો
એ તારા જેવી
હા તારા જેવી
એ તારા જેવી પાંચ છેડે ફરે છે
તું પાવર શેની કરે છે
 તારા જેવી પાંચ મને દિલ ધર છે
તું એટિટ્યૂડ શેની કરે છે

એ હું તો તારી માથે ગયો જિંદગી મારી વારી
તોય તે નથી કરી કદર રે મારી
હા જતો રયો જમાનો અમે મરતા તારી માથે
દુઃખ તે હોરી લીધા ગોંડી તારા હાથે 


હવે મારી એક વાત તમે મોની લ્યો
મારો નંબર ડીલીટ કરી દયો  
એ તારા જેવી
હા તારા જેવી
એ તારા જેવી પાંચ છેડે ફરે છે
તું પાવર શેની કરે છે
 તારા જેવી પાંચ મારા પર મરે છે
તું કલર શેની કરે છે
હે તારા જેવી પાંચ મને કગરે છે
તું પાવર શેની કરે છે

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »