Elu Elu Lyrics in Gujarati

Elu Elu - Shital Thakor
Singer : Shital Thakor , Lyrics : Jigar Chauhan
Music : Amit Barot , Label : AR Entertainment
 
Elu Elu Lyrics in Gujarati
| ઇલુ ઇલુ લિરિક્સ ગુજરાતીમાં |
 
મારા દિલનું કબુતર
હો મારા દિલનું કબુતર
દિલમાં ધડકી બોલે સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ
 દિલનું કબુતર દિલમાં ધડકી બોલે સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ
ઇલુનો મતલબ આઈ લવ યુ
ઇલુનો મતલબ આઈ લવ યુ
 દિલનું કબુતર બોલે રે ઇલુ ઇલુ ઇલુ ઇલુ
મારા દિલનું કબુતર
દિલમાં ધડકી બોલે સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ

હો પેલી નજરમાં જોયો જોતી રહી ગઈ
તારા પ્રેમમાં પાગલ હું તો થઈ ગઈ
હો રૂબરૂ મળવા આવી તને આજ રે
તારા માટે છોડી મેં તો લાજ રે
તારા ઉપર હું ફિદા રે થઈ ગઈ
તારા ઉપર હું ફિદા રે થઈ ગઈ
 દિલનું કબુતર બોલે રે ઇલુ ઇલુ ઇલુ ઇલુ
મારા દિલનું કબુતર
દિલમાં ધડકી બોલે સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો મારા ઉપર મરે કંઈક જાન રે
તને હું તો ચાહું મારી જાન રે
હો મને પૈણવા લાગે મોટી લાઈન રે
કરી દે ને દિલપર તારી સાઈન રે
તારા વગર જીવવું બેકાર છે
તારા વગર જીવવું બેકાર છે
દિલનું કબુતર બોલે રે ઇલુ ઇલુ ઇલુ ઇલુ
મારા દિલનું કબુતર
દિલમાં ધડકી બોલે સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »